________________
* ૩૧૮ +[૮૫૬]
સ્તુતિતર ગિણી ભાગ ૨ : અષ્ટાદશતર ગ
નમિજિનશાસન સાનિધ કરતી, પય ઘૂઘરડી ઘમ ઘમકતી, ગજગતિ ચાલી ચમકતી, પડિત હરિરુચિકેરા શીશ, ગણેશરુચિ પક્ષણે નિશદિશ, પ્રભુ નામી શીશ. ૪
+ ૪ ( રાગઃ–મને હરસૂતિમહાવીરતણી. )
એકવીશમા શ્રીજિનવર વદીઇ, સનમે હન દેખી આણુંદીઈ; મોનએકાદશી દિન શુભપર, શ્રીનમિજિન કેવલર વર્લ્ડ. ૧ દોઢસે કલ્યાણુક જિનતા, ભવિજિન ધ્યાએ થઇ એકમના; માગશિરસુદિ દિન એકાદશી, ધરમીજનને એ મન વસી. ૨ અથકી કહે સહું જિનવા, સૂત્રથી ગૂથે તે ગણધરા; તે નિસુણી મિથ્યામતિ ટલીઇ, નિજ પાતિક પક પખાલીઇ, મૌનવ્રત ધરી જિનગુણુ આચરેશ,જિમભવિતુમે ઉત્તમ સુગતિ ધરા; દેવી વિઘન નિવારે શાસનના, ગણેશરુચિ કહે શુભમના. ૪
+ ૫ (રાગઃ-શત્રુ ંજયમડનઋષભજિષ્ણુ દયાલ ) ભવભય જિજ્ઞે વારી, તાર્યાં બહુ નર નારી, શરણાગત જિનને દાન અભયદાતારી; મિનાથ નરાન્તમ મદન કદન મહારાજ, સુખદાયક લાયક સવિ દેવા શિતાજ. વિદ્યા મુજ કેરી વિસ્તારા વિલસ’ત,
' '
ઘન કર્મ ખપાવી આપ થયા અરિહંત; ઘો અવિચલ પદવી જિહાં નહિ શેત્રવિયેાગ, એ જિનચાવીશે લહીઈ પુન્યને ચેગ.
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
www.jainelibrary.org