SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શતનામજિનકેવલજ્ઞાનકલ્યાણકસ્તુતિઓ = ૩૧[૮૫] નિર્મલ સેહે જસ ગુણ બાર, વાણી ગુણ પાંત્રીશ ઉદાર, લક્ષણ અંગે અપાર, અતિશય સેહે જિન ચેત્રીશ, ત્રિશુ કાલ જપીઈ જિન ઈશ, વંદે ભવિ નિશદીશ. ૧ જંબૂ ધાતકીખંડ વિશાલ, પુષ્કર અરધે લીજે રસાલ, સેહે ઝાકઝમાલ, ક્ષેત્ર પન્નર તિહાં સેહે સાર, પામીજે જિન જિહાં સુખકાર, પ્રણમું ચિત્ત ઉદાર; અતીત અનાગત સંપ્રતિ જાણ, જિનવરના થયા પંચ કલ્યાણ, સાર્ધ શત પરિમાણ, મૌનઈગ્યાસ માટે પર્વ, પિષહ ધરી જપીઈ જિત સર્વ, મેલી નિજ મત ગર્વ. ૨ મુનિ પછી વૈમાનિકદેવ, સહુણી બેસે તસ પુઠિ દેવ, અગ્નિકુણિ કરે સેવ, તિષી ભવનપતિની દેવી, વ્યંતરદેવી જિનપયસેવી, નેત્રસ્ત કુણિ પ્રણએવી; તિષી ભવન વ્યંતરના દેવા, વાયુકણિ કરતા જિનસેવા, બેઠા જિનવાણી સુણેવા, વૈમાનિકની દેવી સાર, મનુષ્ય અને મનુષ્યની નાર, ઈશાનકણિ ઉદાર. ૩ ત્રિગડે રહે શ્રીજિનરાય, જન ભૂમિ શબ્દ સુણય, આવે રાણુ રાય, ધર્મદેશના નિસુણે ભવિપ્રાણી, સાકરપે અતિ મીઠી જાણી, ધારે સવિ ચિત્ત આણી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy