________________
૬૩૧૬ [૫૪] રહુતિતરંગિણી ભાગ ૨ અષ્ટાદશતરંગ શિર ઉપરી ત્રિણ છત્ર ધરાય, બિડું પખિ સુર ચામર વિજાય,
પ્રણમું તેહના પાય. ૨ સિંહાસન બેસી જિનભાણ, ભાખે વાણી અમૃત સમાન,
સ્યાદવાદ મંડાણ, શ્રીજિનવરી મત પોત સુખાણ, જિહાં બહુ નય નિક્ષેપ પ્રમાણ,
હેતુ ભંગ ગમ ઠાણ; જિહાં નિશ્ચય વ્યવહાર વખાણુ, પસરે જનભૂમિ પ્રમાણે,
ગુણ પાંત્રીસ નિહાણ, નિજ નિજ ભાષા રૂપે જાણું, સહુ તે પરિણમે ઘન ઉરમાણુ
સાંભલે તેહ સયાણ. ૩ જિનપદકજ મધુકર અનુકાર, જે મુનિ પંચમહાવ્રત ધાર,
- સાધવી ગુણભંડાર, શ્રાવક જે પાલે વ્રત બાર, શ્રાવિકાને એહ જ આચાર,
સંઘ ચતુર્વિધ સાર; તેહની રક્ષાના કરનાર, જે દેવા છે ચઉર પ્રકાર,
જેહની શક્તિ અપાર, તે હરજે દુઃખને વિસ્તાર, ક સકલ વિઘન સંહાર,
દાન સદા જયકાર. ૪
+ ૩ (રાગ વરસ દિવસમાં અષાઢમાસું) એકવીશમા શ્રીનમિ જિનદેવ, સુર નર સારે જસ બહુ સેવ,
હું વંદુ નિવમેવ, સુદિ ઈગ્યારસ માગશિરમાસ, પ્રભુજી પામ્યા કેવલ ખાસ,
ગાઉં તસ ગુણરાસ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org