________________
શ્રીનમિજિનકેવલજ્ઞાનકલ્યાણકસ્તુતિએ : ૩૧૫ ૪૫al
ભુવનજન ગુરાણી ભવ્યજીવે ધરાણી, ત્રિભુવનપતિ વાણી સાંભલે ભાવ આણી. ૩ કરકમલ ધરંતી કેલી લીલા કરતી, જિનપદ સમરતી સંઘ વિઘ હરંતી; સમકિત ગુણવંતી ભારતી સૌમ્યકતી, શુભમતિ વિલસતી દાન દક્ષા જયન્તી. ૪
+ ૨ (રાગ-વરસદિવસમાં અષાઢચોમાસું.) શ્રીનમિજિનવર ભુવનદિણંદ, વિજ્યરાજકુલ જલનિધિચંદ,
વપ્રારાણું નંદ, સુરપતિપૂજિત પદ અરવિંદ, મત્ત મદન માતંગ મયંદ,
માયાવેલી ગચંદ; મન વચ કાયા જાસ અફંદ, ક્રોધાદિક અરિ કીધા મંદ,
છેદિત દુરમતિ મંદ, સુદિ મૃગશિર માસે સુખકંદ, એકાદશીદિવસે આનંદ,
કેવલ પામ્યું અમંદ. જિન કેવલ ઉપજે જિણિ 'ઠાય, ટાળે રેણુ વિકવિ વાય,
નીર કુસુમ વૃષ્ટિ થાય, રયણ કંચન ને રાત સુહાય, પ્રાકાર ત્રિણ રચે સુખદાય,
તિહાં મણિપીઠ ઠરાય; તે વચે વૃક્ષ અશકની છાય, સેવનસિંહાસન મંડાય,
તિહાં બેસે જિનરાય,
-
-
-
-
-
-
-
-
-
-
1 વાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org