SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૧૪ [૮૫] સ્તુતિતરંગિણ ભાગ ૨ અષ્ટાદશતરનું + ૭ (રાગ –મોહરમૂરતિમહાવીરતણું." ચિત્ત ચેખઇ તપ સંયમ ધરી, ઘનઘાતીયાં કર્મ ક્ષય કરી; માગશિરએકાદશી સુંદરા, મલ્લિસ્વામી જ્ઞાનલક્ષમી વર્યા. ૧ જિનઆગલિ કહઈસદા હાથ જોડી, અણહુંતઈ અચરજ એકકોડી; પ્રભુ રૂપ અનંત ગુણ ન લહે પાર, તે પ્રણમું સકલ જિન વાર. ૨ મલિવાણી સુણી ચિત ચેતીઈ, પાપ પંકના મલ સાવિ પેઈઈ. જિન આગમ અમૃત પાનજ કરું, તેણિ ભવતણું તાપજ હરૂ. ૩ કરિ વીણું પુસ્તક રાજતી, જપમાલી કમલ કરિ છાજતી; હંસગમની માતા જગતણી, સેવક પ્રતિ પ્રજ્ઞા દિઉ ઘણી. ૪ શ્રીનમિજિનકેવલજ્ઞાનકલ્યાણકસ્તુતિઓ + ૧ (રાગ -કનક તિલક ભાલે.) સકલ ગુણનિધાનં શાન્ત મુદ્રા પ્રધાન, શિવગતિનિદાન મન્દિતાનાં ગમાનાં સુરકૃત ગુણગાન વિશ્વવિખ્યાત દાન, ભજ નમિ અભિધાન શ્રીજિન સાવધાન. ૧ નમિત સુર નીંદા દીપ્ત તેજે દિણિંદા, શમિત સકલ દંદા દગ્ધ સંસારકંદા; વદનવિજિત ચંદા પ્રીતિ આણી અમદા, ભવિકજન જિર્ણોદા વંદિયે તે અફંદા. ૨ મદન અગનિ પાણી પાપ ઘેલી કૃપાણી, ઉપશમ ગુણખાણી ઈન્દ્ર ચંદ્ર વખાણું. ૧ રચયિત્રી-સાધ્વી હેમશ્રીજી 2 શિવ સુગતિદાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy