SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ધિજિનકેવલજ્ઞાનકલ્યાણકસ્તુતિએ ઃ ૩૧૩ :+[૮૫૧] ધરમ મુખ કહતા. સવિ દીસે નવિ લહે ધર્મનું સાર છે, શ્રીજિનદેવે નિજ મુખ ભાખી જીવદયા સુખકાર છે; એહ ધર્મ આદરતાં ભવિજન પામે સુખ અપાર છે, જિનઈ સવિ જીવને હેતે કીયો બહુ ઉપગાર જી. ૩ ષટ રાયા પડાહી દીધે સંયમભાર સુસાજ છે, ઉગ્ર તપ તપી કાયા દમીને પામ્યા અવિચલ રાજ છે; શાસન સાનિધ કરતી દેવી સારે વંછિત કાજ છે, ગણેશરુચિ ઈમ જિનછ આગે માગે સુખ સમાજ જી. ૪ + પ ( રાગ -આદિજિનવરરાયા. ) સમોસરણ આયા ઈન્દ્ર ચોસદ્ધિ રાયા, ત્રિગડે જિનરાયા દેશના દેશ ભાયા; બહુ પિહર કીયે ઝાણુ એકાદશી લખ્રિમાણે, એણે તીરથ નવાણું મલ્લિ ઉપજ્ઞનાણું. ૧ + (રાગ -મનોહરમૂરતિમહાવીરતણું.) ઓગણીસમા વંદુ તીર્થકર મલ્લિ, મુજ વંછિત પૂરણ કપ વaિ; લંછન કલશ તનુ નીલવાન, ઉચ્ચસ્તનુ પણવીશ ધનુષ માન. ૧ શ્રી ઋષભ પ્રમુખ જિનેસરા, વીશી તે નમું સુંદરા; તસ ગુણસ્તુતિ કરતાં ભવતણ, જાઈ જે દુકૃત કર્યા ઘણું. ૨ જગહિતકારી પુષ્પરાવર્ત પરિ, વાણી જલધરા ગગુરુ; શ્રીસંઘ નંદનવન સિંચઉ, દાન પુન્ય ફલ ઉપદેશઉ. ૩ નિરતિચાર ચારિત્ર પોલતા, તેણઈ કુમત કદાચહઈ ટાલતાં; તેહ સાધુત સાનિધ કરઈ, સેવકનાં દુઃખ સવે હરઈ ૪ ૧ રચયિત્રી-સાવી હેમશ્રીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy