SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૧૨ [૮૫] સ્તુતિતરંગિણી ભાગ ૨ : અકાદશતરંગ ગૂથે ગણધર બુદ્ધિ પ્રચાર, સૂત્રઅર્થને તિહાં નહિ પાર, - બુધજનને સુખકાર; ત્રિગડઈ બેઠા જગદાધાર, ધર્મ પ્રકાશ ગાઉ ચાર, તે ચઉગતિનઈ વાર, નિસુણે વાણી પરખદા બાર, મેક્ષ હેત કરઈ વ્રત ઉચ્ચાર, - પ્રતિબુઝી નર નાર. ૩ નવ નવ ભૂષણ ભૂષિત દેહ, ચંચલ ગતિ કરી ચાલે જેહ, નિત નિત નવલે નેહ, દેવી વરટચા ગુણગેહ, સાનિધિદાઈ સંઘને એહ, રૂપવતીમાં રેહ; યક્ષ કુબેર નામે કહ્યો જેહ, ભગતિ કરઈ ભગવંતની એહ, સેવઈ મદ્વિજિનેહ, મૃગશિરસુદિ એકાદશી દિનેહ, આરાધિકનાં વિઘન હરે, સૌભાગ્ય ધર્મ જપેહ. ૪ + ૪ (રાગઃ પર્વ પજુસણુ પુન્ય પામી પરિઘલ પરમાણું દે છે. ) મલિજિનેસર પ્રહસને ભજતાં પામીજે શિવરાણી છે, સુદિ ઈગ્યારસ માગશિર માસે હુઆ કેવલનાણી જી; પરખદા મધ્યે નારી બેસે અંતિમ પુરુષની જાણી છે, સુર નર તિર્યંચ નિજ નિજ ભાષા સુણતાં જિનવર વાણી છે. ૧ ગાઉ બાર પ્રમાણે સુંદર સમેસરણ સુવિરાજે છે, ચામર છત્ર ભામંડલ દીપે અંબરે દુંદુભિ ગાજે છે; ચેત્રીશ અતિશય પ્રાતિહારજ કેવલલક્ષમી છાજે છે, વીશે જિનની પ્રભુતાઈ દેખી મિથ્યાત્વ ભાજે જી. ૨ મામ પ્રતિ મિશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy