SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ધિજિનકેવલજ્ઞાનકલ્યાણૂકસ્તુતિએ : ૩૧૧ [૪] શુદિ મૃગશિર એકાદશી ઉપનું, મક્ષિજિનને નાણુ છે, પ્રભુ પાસે રહે અહનિશિ તનુશ્રી, સુરવર કેડી પ્રમાણ છે; શાતિ સમાધિ વૈયાવચ્ચકારક, સમરણ ગ્ય સુજાણુ છે, દાન શિવકર તે સુર કરજે, શ્રીસંઘ નિત કલ્યાણ જી. ૪ + ૩ (રાગ –વરસ દિવસમાં અષાઢમાસું) નિરમલ વદન વિરાજઈ જાસ, મલ્લિજિનેસર ગુણગણુ રાસ, ચઉવિહ ધર્મ પ્રકાસ, હરખિત થઈઈ દરિસણ ખાસ, તુઠા ટાળે ગરભાવાસ, સકલ સુરાસુર દાસ; મોહદ્વિપ કેશરી પ્રતિભાસ, છેદે ચિડુંગતિને જે વાસ, સાહિબ લીલ વિલાસ, સેવકજનની પૂરઈ આસ, નિત નિત થાઈ મંગલ તાસ, જે સેવઈ મન ઉલ્લાસ. ૧ કમલાકારી જિન ચકવીશ, સિદ્ધ સદા પામ્યા જગદીશ, જિહાં નહિ રાગ અને રીશ, આઠ ગુણે કરી શોભઈ ઈશ, અચલ અક્ષય થઈઆ સુજગીશ, પ્રણમું તે મુનિ જિન શીસ; પ્રહ ઊઠી વંદે નિશદીશ, આનંદ આવઈ વિસવાવીસ, મંગલમાલ વરીશ, દીરઘકાલિ કરમ હરીશ, કરમ નિવારણ બિરુદ લહીશ, આણા તાસ વહીશ. ૨ શ્રીજિનમુખની વાણું સાર, નય અનેક જિહાં વિસ્તાર, ત્રિપદી પ્રથમ વિચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy