________________
: ૩૧૦ :+[૮૪૮] સ્તુતતરાયણ ભાગ ૨
સ્તુતિતરગિણી ભાગ ૨ : અષ્ટાદશતર એહ પ્રાતિહાર્યો જસ તે જિન વંદુ ઉદાર. ૨ વર કેવલનાણે જાણે સયલ પત્થ, ભાખે શુભ વચને શ્રીજિનપતિ તિહાં અત્ય; વિરચે સૂત્રરૂપે ગણધર તેહ સમથ, જામાંહિ એકજ આગમ તે પરમF. ૩ શ્રીમદ્વિજિનેસર સેવા કર ગુણધામ, જિનશાસનદેવી વૈરાયા ઇતિ નામ; ગુણરાગે રંજિત સપ્ત ધાતુ અભિરામ, તેહ દાન પસાથે રાખતે શ્રીસંઘ મામ. ૪
+ ૨ (રાગ –વીરજિનેશ્વરતઅલસર.) સમવસરણ સિંહાસને બેઠા, નીલવરણ જસ કાય છે, માનુ મેરુશિખરશિર ઉપરી, એ નવ જલદ સુહાય છે; ભવિચાતકને જસ દરિસણથી, પાપ સંતાપ પલાય છે, મલ્લિજિનેસર મહિમા મંદિર, ભવિ પ્રણમે તસ થાય છે. એકાદશ જસ અતિશય પ્રગટે, કર્મ કલંક ઉચ્છેદે છે, તિમ ગણીશ કરઈશુભ અતિશય, સુરસમુદાય અખેદે છે; જન્માતિશય ચઉ સંયુત એ, અતિશય ચેત્રીશ ભેદે છે, તેહસું જેહ વિરાજે જિનવર, પ્રણમું તેલ ઉમેદે છે. ૨ ચઉમુખ રૂપઈ જિન ઉપદેશઈ, ચાર પ્રકારે ધર્મ છે, તે માંહિ જીવાજીવાદિક, સૂક્ષ્મ છે બહુ સમ છે; શીતલતર ચંદન અનુંકારે, વારે ભવ ભય ઘર્મ છે, તે જિનવાણું ભવિપ્રાણીનાં, ટાળે સકલ કુકર્મ છે. ૩ 1 રાખજે. છ દુઃખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org