________________
: ૩૦૦ :+[૮૩૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ : અષ્ટાદશતરંગ મગશિર માસ શુકલ પખ તાર, તિથિ એકાદશી ને શુભવાર,
મધ્યરાત્રિ નિરધાર, મલ્લિજિન જનમ્યા જગદાધાર, તવ સઘલે થયે હરખ અપાર,
વરો જય જયકાર. ૧ ઈન્દ્રના જબ સિંહાસન હાલે, તવ સુરપતિ નિજ જ્ઞાન સંભાલે,
જિનવર જન્મ નિહાલે, ઘંટ સુઘાષા તવ સંચાલે, સુર સવિ બેસી વિમાન વિશાલે,
સુરગિરિ ઉપરી ચાલે; તિહાં જિન આણી ભાવ રસાલે, તીરથઉદકણું અંગ પખાલે,
- નિજ સવિ પાતક ટાલે, ચઉવીશે જિનને નિશિકાલે, ઈમ ઓચ્છવ કીધે સુરપાલે,
તે નિજ ભવ અજુઆલે. ૨ જિનાજ ભેચ્છવ અવસર જાણી, આવે સુર ઉલટ આણી,
ભાવ ભગતિ સહ નાણી, આઠ જાત કરી કલશ વિનાણી, સુરભિ ભર્યા વર તીરથ પાણી,
પુષ્પાદિક બહુ આણી, અમ્યુકેન્દ્ર આદિ ગુણખાણી, તિમ અંતે સેહમવજીપાણી,
સ્નાત્ર કરે શુભ નાણી, એહવિધિ જેહમાંહિ વખાણી, તે આગમ નિસુણે ભવિપ્રાણી,
જિમ લહા શિવ પટરાણી. ૩ વિણ તાલ મૃદંગ વજાવે, કેઈ સુરસુંદરી નૃત્ય બનાવે,
ગીત સરસ કઈ ગાવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org