SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમહિાજિનાજન્મકલ્યાણકાતિઓ * ૨૯ :+[૮૩૭] દેઈ વેતવર્ણ દઈ શામલા, ૨gફલ દેઈ મૃગવન ભલા; સેલિઈ જિન સેવનવન્ન સાર,તેહ જિન નમતા હુઈ દુરિય પાર. ૨ સમવસરણી સુખકારણી, લવિજન ભૂમિ ઘન વારણી; સમતિ બીજ ઉદય કારણ જેહ, તેહવાણી આરહું ધરિયનેહ. ૩ શ્રીસંઘતણી રક્ષાકરા, સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા મુદરા; સમકિતધારિણી જેહ દેવ, હેમથી કહઈ સમરઉ નિત્યમેવ. ૪ + ૮ (રાગ-રઘુપતિ રાઘવ રાજારામ.) ધન ધન નયરી જે ગજપુર, અવતરીયા જિહાં શ્રીજિનવર; માગશિરસુદિ એકાદશીદિન, પ્રભુ આદરઈ ચારિત્ર એકમન. ૧ અતીતકાલિ જિન જેઠવા, અનાગત હેશઈ તે નવા; શ્રીવર્તમાન જિન ધ્યાઈઈ, તું મનવંછિત સુખ પાઈઈ. ૨ શ્રીજિનવર ત્રિપદી ત્રણઈ દીધ, સૂત્ર રચના ગણધરદેવ કીધ; જસ ગેરસઉ વૃત જે સમાન, તે વાણી આરાહુ ધરિય જ્ઞાન. ૩ શ્રજિનવર ભક્તિ સદા કરઈ, ધર્મિજનનાં દુખ સવિ હરઈ; હેમથી કહઈનિત નમિય પાય, મુજ દેજો સંપદ સુખ માય. ૪ શ્રીમદ્વિજિન જન્મકલ્યાણકસ્તુતિઓ + ૧ (રાગ –ગાયમ બોલે ગ્રંથ સંભાલી.) મિથિલાનયરી વર વિસ્તાર, કુંભરાય તિહાં બહુ અધિકાર, રાણી પ્રભાવતી સાર, જબ તાસ કુખિ લક્ષ્ય અવતાર, ચૌદ સુપન દેખે તિણિવાર પામે પરમ કરાર; ૧ કાળિયાર(મગ)ને વર્ણ જેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy