SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમત્રિજિનજન્મકલ્યાણકસ્તુતિ : ૩૦૧ [૩૯] ભક્તિરાગ મનમાંહી જગાવે, કેઈ જિનમુખસું નયન લગાવે, નિજ ભવ પાપ ભગાવે; ઈમ જોરછવ કરી મન ભાવે, સવિ સુરપતિ નિજ થાનક આવે, મન પરમાનંદ પાવે, તે વિહ દેવા સદભાવે, સકલ સંઘને કુશલ વધાવે, દાન સકલ દુઃખ જાવે. ૪ + ૨ (રાગ –પર્વ પજુસણુપૂજે પામી પરિઘલપરમાણુજી.) મલ્લિજિન અભુત તનુ સુંદર, જનમ્યા જેણિ વેલા છે, છપ્પન દિસિકુમારી તવ આવે, ગાવે જિનગુણ હેલા જી; જિન જિનજનનીના પદ પ્રણમી, સૂતિકરમ કરે ભલા છે, નિજ થાનક જાઈ હરખ ધરંતી, સવિ૫ રિવાર સમેલા જી. ૧ દેહ રૂપ મલ રહિત સુગધી, નહિ પરદ વિકાર છે, નવિ નવિ છવાસ્થ નિહાલે કેઈ આહાર ને નિહાર છે; રુધિર માંસ ઉજજવલ અભિનંદિત, શ્વાસ કમલ અનુસાર છે, જન્મ થકી એ જસ ચઉ અતિશય, તે જિન વંદુ ઉદાર જી. ૨ મતિ શ્રત અવધિનાણ ગુણખાણી, જાણે બહુ જગભાવ છે, તેહિ પિણ પ્રભુ બાલકની પરિ, રાખે બાલસ્વભાવ જી; નિજ અંગૂઠે અમૃત પીવે, નહિ ખેલાદિ વિભાવ છે, ઈમ કહી બાલદશા જિહાં જિનની, આગમ તેહ અપાવ જી. ૩ કંડક પ્રમુખ રયણમય વિરચી, કેલી કરે બહુ ભાતિ છે, બાલરૂપ કરી ભક્તિ રાગ ધરી, જે રમે જિન સંઘાતિ જી; સમકિતધારી પરઉપગારી, વરતે ગુણ પક્ષપાતિ છે, દે સંઘને તે સુરમંગલ દાન, સયલ દુઃખ ઘાતે જી. ૪ 1 રાગસું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy