________________
: ર૯૬ ૮૩૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ અષ્ટાદશતરંગ અતીત અનાગત વર્તમાન જિન જે, તેહના પાય વંદીએ જી, અઢીદ્વીપમાં નંદીસરગિરિ, વંદી ચિર નંદીજે જી; પર્વત શિખરે સુરને વિમાને, ગુફા કહ સવિ લીજે જ, શાશ્વતાશાશ્વતજિહાંજિહાં જિનવર, પ્રણમી સુખ માગી છે. ૨ ત્રિગડે બેઠા ભવિ પડિબેહે, ભવજન સંશય વારે જી, ગણધર થાપી ત્રિપદી આપી, ભવ્યજીવને તારે છે; જિનદર્શન દેખી નિજ મન હરખી, ઉત્તમકારિજ સારે છે, દુરગત દુઃખ ભયથી ભવિ બીહતા, આવ્યા શરણે ઉગારે છે. ૩ અરજિનશાસન રક્ષા હેતે, સુરદેવી દુઃખ વારી સેલ શૃંગારે કરી તનુ સેહે, મેહ મન નર નારી જી; અહનિશિ જે અરજિનને ધ્યાવે, તે પામે શિવબારી જી, પંડિતવર હરિચીને સેવક, ગણેશચી સુખકારી છે. ૪
+ ૪ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર.) શ્રીઅરજિન (વર) ગુણમણિમંદિર, સુંદર વદન રૂપ છે, રાય સુદર્શન વંશ પ્રભાકર-કર પંકજ અનુરૂપ જી; નવનિધિ ચઉદ રતન પરમુખ, સવિ છેડી ઋદ્ધિ અનુપ છે, માગશિરસુદ એકાદશી દિવસે, આપ થયા મુનિરૂપ છે. ભેગ કરમ પીછઈ નિજ જ્ઞાને, જિન વ્રતકાલ વિભાવે છે, તવ લેકાંતિકદેવ પ્રભુને, દીક્ષા સમય જણાવે છે; દાન સંવત્સરી દે તવ જગમાં, સહુનાં દારિદ્રય સમાવે આદરે વત ઈણિવિધ તે જિનવર, હું વંદુ મન ભાવે જી. સિદ્ધ નમી સામાયિક ઉચરે, રાગ રેષ મદવારી છે, મન:પર્યવ તવ નાણુ ઉપજે, મનુજ લેક વિસ્તારી જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org