________________
શ્રીઅરજિનદીક્ષા ચાણસ્તુતિએ
: ૨૯૭ :+[૮૩૫]
જબ લગ રહે છદ્મસ્થપણે મહુ, તપ કિરિયા તચારી જી, જિન સ્વરૂપ જિહાં ઋણુવિધ ભાખ્યું, તે આગમસુખકારી જી. ૩ ન્યતર ભવનપતિ ને જોઇસ, વૈમાનિક સુરરાય જી, દીક્ષાઓચ્છવ ઇમ કરી જિનનેા, પુણ્યભંડાર ભરાય જી; નંદીશ્વર કરી. યાત્રા અનુપમ, સુર સુરલેાકે જાય જી, તે દેવા સેવા કરે જિનની, દાન સદા સુખદાય છે. ૪
+ ૫ ( રાગ –આદિજિનવરરાયા. ) અજિન સુખકારી સાતમા ચક્રધારી, મદ મદન વિદારી 'માન માતંગ વારી; અશુભ તમ નિકારી દૃષ્ટકરિ હારી, વ્રત વિપીન વિહારી પુન્ય વિસ્તારકારી. ૧ જસ “જશ જિગ નામે મેાહનું જોર ભાજે, સુર નર મુનિરાજે જે થુણ્યા બહુ દિવાજે; સુગતિ સુખ નિવાજે વિશ્વના રૂપ છાજે, જિન તેહુ શુભ સાજે, વંદીઇ મેાક્ષ કાજે. ૨ નવલ નય તરંગા સપ્તભંગ પ્રસગા, કૃત પરમત ભંગા સર્વથા તે અભંગા; વિમલ દેશ દુ અંગા પાપ સંતાપ ગંગા, વિજન સુણી ચંગા જૈનવાણી સુરંગા. ૩ જિનચરણુની સેવી સંસાર સેવી, મિન હિર વહેવી વિઘવાડી હેવી;
1 સંતે સુખકારી. 2 જગ જેહને ગાજે. ૩ જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org