SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅરજિનદીક્ષાકલ્યાણકસ્તુતિએ : ૨૫ :+[૮૩૩] + ૨ (રાગ –શત્રુંજયમંડનષભજિર્ણદયાલ.) સુર નર ને કિન્નર સેવઈ શ્રીઅરનાથ, લંછન નંદાવર્ત મુગતિપુરીને સાથ નાગપુરને સ્વામી ચામીકર સમ દેહ, એહવા જિનજીનઈ પૂજે આણી નેહ. ૧ થઈ નિજ વયણે નયણનઈ આણંદ, દીઠા દુઃખ હરીઈ વરીઈ મંગલકંદ; ચઉવીશઈ જિનેસર પાપ તિમિર દિનકાર, ઈન્દ્રાદિક પૂજિત ઘો મુજ જય જયકાર. ૨ જિનમત જે રાતા સાતા પામે તેહ, આવઈ અણુતેડી ત્રાદ્ધિ સિદ્ધિ નિજ ગેહ; ત્રિપદી જિન ભાખઈ દાખઈ ગણધર સાર, સૂત્ર અર્થે ભણતાં લહઈ ભવને પાર ૩ શશીવદની સુંદર પહિરણ પરિઘલ ચીર, નવ ભૂષણ ભૂષિત ભઈ જાસ શરીર; શાસનરખવાલી ધારિણી પૂરઈ જગીશ, ઉજવલ એકાદશી સૈાભાગ્ય પ્રણમે શીશ. ક + ૩ (રાગ-વીરજિનેશ્વરઅતિઅલવેસર.) અઢારમા જિનવર ભવિયણ વંદે, જિમ પામે સુખકંદ છે, અહનિશિ સેવ્યાં પાતિક જાઈથાઈ અધિક આણંદ જી; માગશિરસુદિ એકાદશી દિકખા, દીપે તેજ દિકુંદે છે, ઘનઘાતી ચઉ કર્મ ક્ષય કરીનઈ, પામ્યા કેવલચંદ છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy