SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાદશતરંગ શ્રી કલ્યાણકસ્તુતિએ શ્રી અરજિનદીક્ષાકલ્યાણકસ્તુતિઓ. + ૧ (રાગ -શત્રુંજયમંડનઋષભજિર્ણદયાલ.) નાગપુરને ના ય ક ના મે સુદર્શનરાય, સહસ્ત્રારથી ચવીયા જનમ્યા દેવી માય; ત્રીશ ધનુષ પ્રમાણુઈ ઉંચાઈ છે સેવન કાય, અરનાથ નિરંજન મહિર કરે મહારાય. ૧ તારઈ ભવિજનનઈ ચઉવશે ભગવંત, અજરામર પામ્યા જેહને આદિ અનંત; કામ ક્રોધનઈ માયા લેભતણે પરિહાર, સવિ કર્મ ખપાવી સિદ્ધ થયા સુખકાર. ૨ જસ સમજ્યા લહીઈ શાત્ દશા શ્રીકાર, આઠ મદ ઝંડઈ એ પ્રવચન ઉપગાર; જિનજીને ભાખ્યો પરકા ગણધાર, નિત નમતાં રંગઈ ઉલટ આણી અપાર. ૩ ધારણ દઢ ભગતિ દેવી સારઈ સેવ, સંઘ વિઘન નિવાઈ યક્ષેન્દ્રનામિ દેવ; ઉજજવલ એકાદશી મૃગશિર માસની જેહ, આરાધઈ ઈણિપરઈ સૌભાગ્ય પામઈ તેહ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy