SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીદીવાલીસ્તુતિએ : ૨૯૩ :+[૮૩૧] + ૯ ( રાગઃ-મને હરમૂરતિમહાવીરતણી ) સાવગિરિ ઉપર વીર નસુ,દીવાલી ગૌતમ નામ જપું; શાસનનાયક નિત સમરું, શ્રીવિજયપ્રભસૂરીચિત્ત ધરું. ૧ ૧૦ (રાગઃ-શત્રુ ંજયમંડનઋષભજિષ્ણુ દયાલ. ) *જય ત્રિભુવનસેવિત શ્રીમાન જિનરાજ, ગૌતમાદિ ગણધર શીક્ષિય કૃત ગુણુરાજ; જિનવીર માગમ સુણતા ગુણગણરાજ, દીવાલી દ્વીપક તીર્થાધિપ ‘સુરરાજ. ૧ + ૧૧ *જય કમલ કર કમલદલ લેાચન લેાચન વીર, દીવાલીવાસર મૌલિ વિમલ કારિ; કમલાશ્રિય કાંચન કાન્તિ સમાન શરીર, જિનભાષિત સુરગણુ કામિત કામ કરીર. ૧ * આ સ્તુતિ-થાય ચાર વખત ખેાલી શકાય છે. Jain Education International For Private & Personal Use Only 1 આત્મરાજ. www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy