SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૯૨ :+[૮૩૦] સ્તુતિતર ગિણી ભાગ ૨૩ સસશતર ગ + ૭ (રાગઃ–વીજિનેશ્વર અતિ અલવેસર. ) પ 'પનાતા પુન્ચે પામી, જપીચે વીરજિષ્ણુદા જી, તિમ ગૌતમ જપતાં દુઃખ જાવે, આવે ઘેર આણુંદા જી; કાર્તિક વિ કેડીસ થતી, જીગતિ જે નિશિ સિદ્ધાજી, તેહથી દીવાલીદિવસિ, નર ધ્રુવે દીવા કીધા જી. ૧ જીહ્વારા ચાવીસે જિનવર, જીહારા ભટ્ટારક દિવસે જી. તિમ ગૌતમ મનડી ઝલહુલતું, નિશ્ચલ કેવલ નિવસે જી; સેવ સુહાલી દીપક દેઈ, શ્રીજિન સેવા સારા જી, શંખતણા સાથીડા પૂરી, શાસનવિધન નિવારા જી. ૨ એકસા દાહેાત્તર પરકાસ્યા, પુન્ય પાપ અધ્યયના જી, તિમ છત્રીસ અવ્યાકરણુ વીરે, કહિયા સુણજો સયણા જી; મયા કરી મહાવીરે મનસુ, અરથ અનુપમ દાખ્યા જી, દીવાલીદિન જાણીને જપને, આગમ અરિહંત ભાખ્યા છે. ૩ ૐ નમા ગૌતમગણધરનાં, છઠ્ઠું કરી જાપ જપીયે જી, ખાર સહસ દીવાલી દિવસે, તે ત્રિભુવનમાં તપીયે જી; માનભદ્ર અબાઈ અંબા, સમરું સાનિધકારી જી, ગૌતમ વીર ભગતે જે ભવિયા, લબ્ધિ લીલ લખ° લીજે જી. ૪ + ૮ ( રાગઃ-શત્રુંજયમ ડનઋષભજિષ્ણુ દયાલ. ) * જય ગૌતમ હિતકર વીરજિનેસર વાર, ભવ માહ મહીરુહ ભંજન કઠિન કુઠાર; પ્રવચન સાહાકર શ્રીવિજયદેવ જયકાર, દીવાલી કમલા ગલે મુગતાલહાર. ૧ 1 g...પુરા. 2 અપૂછ્યા. * આ સ્તુતિ-થાય ચાર વખત ખેાલી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy