________________
શ્રીદીવાલીસ્તુતિએ
• ૨૯૧ :+[૮૨૯]
દીવાલી વેલા અવધારી, સૂત્ર શાલાઈ પહેાંચે જી, છત્રીસ અધ્યયન અણુપૂછ્યા ભાખે,પ્રધાન અધ્યયન તે વ છે જી, ૩ વીરનિરવાણ કલ્યાણક નિસુણી, ગૌતમ કેવલ પામ્યા જી, ત્રિભુવનમાં જયકાર વિસ્તાર્યાં, સુર સઘલા શિરનામ્યા જી; *શ્રીગુભાનુચંદ્ર ઉત્રઝાયા, શીસ કહે દેવચંદા જી, સંઘ દીવાલી મંગલમાલી, સકલ સંઘ આણુંદા જી. ૪
+ ૬ ( રાગઃ–વીરજિનશ્વર અતિ અલવેસર. )
સિદ્ધારથ સિદ્ધારથનદન, નંદન વાસવ વઈ જી, વીર વીર અતુલી ખલ કીર વર, મુજ મન વન માર્ક દઇ જી; દીવાલી સુખઆલી પરણી, લટકાળી શિવનારી જી, સુપ્રભાતિ ગણધર ગૌતમ વર, પ્રણમુ` કેવલધારી જી. ૧ કનકાચલ આદીલ સમિતાચલ, વીશ નેમિ ગિરનારી જી, વાસુપૂજ્ય ચંપા પાવાપુરી, વીર વરઈ શિવનારી જી; દીવાલી સુપ્રભાતિ સ્વાતિ તવ, પ્રણમઇ સદા સુરરાય જી, મૈથકી આવ્યા મેરાઈઆ, ઢીવા ઇમ કડ઼ીવાય જી. ૨ ત્રિશલાસુત અદ્ભુત પુત્રરતન, દી દેશના અભિરામ જી, પહેાર સાલ હોલ અમૃતનાં, દીવાલીદિન ઠામ જી; પંચાવન પચાવન અધ્યયન, પુન્ય પાપ ફેલ ભાખઈ જી, ભૂપ અઢાર નિસુÙ તે આગમ, આરા` જિન સાખઇ જી. ૩ વીરજિષ્ણુ નિરવાણ કલ્યાણક, જાણી દીવા કીજઈ જી, સિદ્ધાયિકાદેવી તસ તુટી ઋદ્ધિ, વૃદ્ધિ સુખ દીજઇ જી; વિજયવ ́ત જય વિશારદ, શારદશશીમુખ સાહઇ જી, સીસ સુમેરુ કહુઇ દીવાલી, દેખી જન મન માહુઇ જી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org