________________
* ૨૯૦ :+[૮૨]
સ્તુતિતર ગિણી ભાગ ૨ : સમદશતરગ
હસ્તીપાલરાજાઈ
લેખક-શાલાઈ ચામાસે સેલ પહાર ઉપિિસ અમાર્યે, નિશિ સા કાર્તિક માસે જી; શિવરમણી પરણ્યા જિનવીર, ભાવ ઉદ્યોત અભાવે જી, દ્રવ્ય ઉદ્યોતે દીવાલી દીઠી, તે જિન વંદું ભાવે જી, હસ્તિપાલ સાનિધે ઘર ઘર, દીવાલી પ્રગટાઈ જી, મેરાઈઆ સુર નર ને નારી, દ્વિવઈ તિમિર મીટાઇ જી; લબ્ધિનિધાન ગુરુ ગોતમ પામ્યા, કેવલજ્ઞાન પ્રભાતે જી, સકલ લેાક હરખ્યા સુખસંપત્ત, વિલસે સૂત્ર સિદ્ધાન્તે જી. ૩ વિષ્ણુકુમર સાનિધિ ઘર ઘર, ભટ્ટારક જોહાર જી, વીરનિર્વાણુ ઉપવાસી ભાઈ, બીજે કરે આહાર જી; વાચક શ્રુતસાગર સતિસાગર, વીરચરિત્ર એમ ભાખે જી, જય કલ્યાણ કરે સહુ સંઘની, સિદ્ાચિકા પરભાવે જી. ૪
+ ૫ ( રાગઃ–વીરજિનેશ્વર અતિ અલવેસર. )
એ દીવાલી મંગલમાલી, રાયરાણા સહું ક્યાય છે, વધુ માનકલ્યાણક દિવસે, આચ્છવ અધિકા થાય જી; છઠ્ઠું કરીને પાસા પરગઢ, અઢાર રાય ર્ંગે પાલે જી, ગરણું ગણુતાં પાપ પલાય, નિજ આતમ અજુઆલે જી. ૧ ચાવીશે જિનચંદા વંદા, દીપે જિન જગચા જી, ઢીવાલીદિન પરવ પ્રકાસ્યું, માને ચાસઠ ઈંદા જી; ઈિિદન ખાજે પીજે લીજે, દીજે દાન સુપાત્ર જી, ડગલા દેૉટી ચિર સાવર્દૂ, ભૂષણ પહેરે ગાત્ર જી. ર વીરવાણી સાલ પહેાર વખાણી, પુન્યતણી તે ખાણી ૭, ખાર પ્રખા તે મન આણી, જાણી અમૃત સમાણી જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org