________________
શ્રીધનતેરસસ્તુતિ
: ૨૮૭ :૮૨૫] ધનતેરસીદિવસે આગમપૂજા કરી, રૂપાનાણું વીંટણ પાઠાં ચાબખી ધરીઈ; ઈણિ દિન ગૌતમજીનઈ અડવીશલબ્ધિ ઉપન્ની, તેહનાં ધ્યાન ધરીઈ વરી ઋદ્ધિ નિપન્ની. ૩ ધનતેરસીદિવસઈ તેરસ્યઈ કીરિયા માતા, તેર કડિયા નઠવઈ તેરમથાણુક દાતા; જિનશાસનદેવી સમરે રંગ વિધાતા, ગજાણુંદ કવિનઈ દાયિક નિત્ય સુખસાતા. ૪
શ્રીદિવાલીદિન સ્તુતિઓ,
-
+ ૧
સુખસું સંપતદાયક વીરજી સેવવરણ સેહે, ત્રિશલાનંદન ગુણનલે દીઠે ભવિમન મહે; સિદ્ધાર્થસુત દિનમણી મેહ તિમિરને , સલપુહર દેશના ભવિજનને પડિહે. ૧ દેવશરમાને બુઝવા મોકલા ગૌતમ સામ, દીવાલી દિન દિપતે પામ્યા શિવપુર ઠામ, વલતાં સુરમુખ સાંભલી વીરતણું નિરવાણ, પડવે ગૌતમસ્વામીને ઉપનું કેવલનાણુ ૨ અતીત અનાગત થયાં થાશે કલ્યાણક અનંત, સ્વાતિનક્ષત્ર સાહબે પહુતે મુગત પહંત; સકલ પર શિરસેહર દીવાલીપર સાર, વિધિનું પરવ આરાધતાં પામીજે ભવપાર. ૩. નંદીવરધનને સુદંસણું કહે એ સંસાર અસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org