SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિતર ગિણી ભાગ ૨ : પાડશતરંગ રામલખમણુનઈ સહાઈ હુઇ આઈ જેમ, ગજાણુન મેદદાઇ હાન્ચે માઈ તેમ. ૪ : ૨૮૬ :+[૮૨૪] પ કવિ શ્રીશરદપૂર્ણિમાદ્દિનસ્તુતિ. + ૧ મેટા મહિને। . આસેજ, ટ્વિન પૂમિ પુન્ય સરાજ; સિદ્ધચક્રની પૂજા કરીઈ, જિમ નિજ આતમ ઉદ્ધરીઈ. ૧ નવ દિવસ્યઈ નવ નવ શાંતિ, જિન પૂજે નવ નવ ખાંતિ; ત્રિહુ લાકે તારથ જેહ, ભયિણ પ્રણમે ધરીનેહ. ર નવ દિવસ્યઈ આંબિલ તપસ્યું, જિનઆગમ સુણીઇ ખપસ્યું; સિદ્ધચક્ર મહિમા સુણીઈ, નવપદનું ગણુ ગણીઇ. ૩ સિદ્ધચક્રઉપાસકદેવ,સંધનઇ સુખ દ્યો નિત્યમેવ; શ્રીજયાણુંદ કવિ પય સીશ, ગજાણુંદ સદા સુજગીશ, ૪ Jain Education International શ્રીધનતેરસદ્દિનસ્તુતિ. * ૧ શુભ કાર્તિકમાસઇ ધનતેરસ સુપ્રભાવી, વિ સાધુનઇ ધૃત વિહરાવી; સાહમ ઋષભજિણ ૬, ઇદિન ઘણા તીય કરપદવી તિણિ કારણી એ દિન સથુણુઇ મહામુીંદ. ૧ ધનતેરસીદિવસઇ પવિત્ર કરી નિજ ગાત્ર, સવિ જિન દેવાલયે કરીઇ પૂજા સ્નાત્ર; નિજ ઘરિ પધરાવઇ પડિલાભઇ મુનિપાત્ર, સાહમી સાહમણીનઈ ભક્તિ કરઈ ભવિ છાત્ર. . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy