SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજ્યાદશમીસ્તુતિ : ૨૮૫ :+[૮૨૩] પઠિકમણ પ્રાત સંધ્યા સમઈ આદરેક નવ દિને શ્રીજિનાગમ સુણી ચિત્ત ધરે, શ્રીમદેવી ગુણ ધ્યાન ધ્યાઉ ખરે. ૩ શાસના સામિણી દેવી ચક્કસરી, સંઘ સાનિધિ કરે નિત્ય પરમેશ્વરી, શ્રીમરૂદેવતપ સાધન જે કરઈ, કવિ ગજાણુંદ આણંદ સુખ તે વરઈ ૪ શ્રીવિજયાદશમીનિસ્તુતિ. + ૧ જય વિજયા દશમીદિન મનોહર લોક કહે સરાહ, ઈણિ દિવસઈ નૃપ શ્રીરામચંદ્રઈ કી વિજય ઉમટે આરાધી શ્રી મુનિસુવ્રતાધિ લહી તાસ પસાય, ચઢઈ લંક લેવા અંક દેવા રાક્ષસપતિ શિર જાય. ૧ નિત્ય નામ શ્રીમુનિસુવ્રત જપતાં જીત હુઈ નૃપ રામ, વિવંસ કરી દશકંધને ગ્રહ્યું રાજ લંકા ઠામ; અતિરંગે નૃપ શ્રીરામ લખમણ સેવઈ સુવ્રતસ્વામી, વિધિ વિવિધસું જિન સયલ પૂજા કરઈ વર૫રિપરિણામી. ૨ જિનરાજ શ્રી મુનિસુવ્રતભાષિત સયલ આગમ રૂપ, નિત સુણઈ નૃપ શ્રીરામ લખમણ થઈ ભક્તિ અનૂપ પ્રતિ વરસિ હરસ્યઈ વિજયદશમીદિવયે જિન ગુરુપાય, પૂજઈ પ્રભાવઈ સુગુણ ગાવઈ રામ લખમણુ રાય. ૩ જિનશાસનન્નતિકરણ શુભમતિ દેવીશાસના માત, ગધારીદેવી સવિ સુધારઈ સંઘ રંગ સુહાત; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy