SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮૮ [૨૬] સ્તુતિતરગિણી ભાગ ૨ : શતરંગ જ્ઞાનામૃત ભજન કરો જિમ પામે ભવપાર; શ્રીરૂપવિજય કવિરાય વિરાજતે માણિક કહે નિરધાર, ભવસાયરથી ઉદ્ધરી આપે શિવપુર સાર. ૪ + ૨ સકલ મહિધર માહે મટે, જિમ કનકાચલ લહીઈ છે, તિમ દીવાલી દિનમાંહે મેટે, જગ સચરાચર કહીઈ છે; મહાવીરનિર્વાણુ ભણજે, કાર્તિક વદની રાતે જ, છઠ કરીને ગૌતમગણધરને, જાપ જપે બહુ ભાવે છે. ૧ જુહારપટોળાં દિવસે વંદે, જિન સઘલા મન શુધે છે, ગૌતમમુનિને જ્ઞાન પ્રભાતે, આ નિશ્ચલ બુધે છે; સેવ સંહાલી દીપક લેઈ, જિનપતિ સેવા કરે છે, સાધુતણ પદપંકજ પ્રણમી, સ્વર્ગતણું સુખ લીજે છે. ૨ અંતસમે શ્રીવીર પ્રકાશે, ભવિયણને હિત જાણી છે, પુન્ય પા૫ અજઝયણ દાખે, અર્થ મનહર આણી છે; શોણિધર આંગલ જિન ભાખી, મહાનંદપદ સીધા જ, તિહાં થકી બહુ લોકે દીવા, ઉલટ આણી કીધા છે. ૩ વસ્તિક શંખતણા બહુ પૂરી, કીજે મંગલ ચાલા જી, ઉચ્છવ જિનવર પૂજા કીજે, મૂકી મનના ચાલા છે; શ્રામાણિભદ્ર અંબાઈદેવી, સંઘ વિઘન નિવારે રંગે છે, ભક્તિકુશલ બુધ શિષ્ય પર્યાપે, હષ ધરી બહુ અગે છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy