________________
-
: ૨૮૨ :+[૨] સ્તુતિતરંગિણુ ભાગ ૨ પડશનર
શ્રીસંઘને સુખદાયિક કાયિકા વંછિત કામ; શ્રીવીરજન્મમહોત્સવ ઠાયિકા રંગ કલ્યાણ, ગજાણુંદકવિ ગાઈકા સયલ જગીશ સુહાણ. ૪
શ્રીલઘુકલ્પનિસ્તુતિ.
પર્વ મહા લઘુકલ્પ ભવિય પોષહ લીજઈ, શ્રીવીરજન્મ વિલાસ કીડા રાસ થણી જઈ; પૂજી શ્રીવીરપાય નિસાલગરણું કરીઈ, શ્રીક૯પસૂત્ર વખાણ સુવિધિ પ્રમાણ સુણી જઈ. ૧ શ્રીજિનપાસ ચરિત્ર શ્રીજિન નેમિચરિત્ર, આંતરા જિન ચેવિશ ચરિત્ર શ્રી ઋષભ પવિત્ર; સુણઈ કરીઈ સ્નાત્ર પૂજા સત્તર ભેદે, સયલ જિનાલય દેવ પૂજે પાય નિખેદે. ૨ શ્રીજિન આગમ સાર અંગ ઉપાંગ કહી જઈ નિસુણી શ્રીકલ્પસૂત્ર સંચિત પૂરી હરીજ શિવરાવલી થિર થાય સુઈ ભવિયણ પ્રાણું, જિમ પામે અભિરામ શિવકમલા પટ્ટરાણું. ૩ અતિ છબી ૫ વિરાજ રાજઈ શાસનાદેવી, શ્રીસંઘ રંગ અભંગ કર્તા નિત સમરેવી; શ્ર લઘુક૯પ અવશ્ય જે નર નારી આરાધઈ, ગણુંદ આણંદ જગતિ જયેાદય વાધઈ. ૪
૧ ભાદરવા સુદ બીજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org