SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસંવત્સરીસ્તુતિ * ૨૮૩ [૮૨૧] શ્રીસંવત્સરીદિન સ્તુતિ. + ૧ (રાગ -શ્રી શત્રુંજયતીરથસાર.) શ્રીસંવત્સરી પર્વ પ્રતાપ, અનંત ચઉવીશી ભાસઈ આ૫, જયઈ જેગીસર જા૫, અઠ્ઠમ કરી પોષહ ઉરચરજઈ, બારસઈશ્રીકલ્પસૂત્ર સુણે જઈ, બંધ નિકાચિત છીજઈ; સાત વાર જે ઈણિપરી સુણસ્થઈ, તેહનાં કાજ સમિહિત સરસ્ય અવિચલ લીલા વરસ્યુઈ, શ્રીવીરશાસન ભાસન ભાણ, પર્વ સંવત્સરીદિવસ પ્રમાણ, નામઈ નિત્ય કલ્યાણ. ૧ અતીત અનાગતનઈવર્તમાન, ભેદે અનંત ચઉવીસી પ્રધાન, શ્રીજિનાજ્ઞાનનિધાન, તેહનાં શાસનમાંહિ સહીઈ, પર્વ સંવત્સરીમહિમા મહીઈ | સર્વ શિરોમણી કહીઈ; પુત્ર્ય પર્વ સંવત્સરી પામી, સયલ જિનાલયે નિત્ય શિરનામી, રચાઈ પૂજા સામી, ગત ભવના કીધા જે પાપ, આગંતુકનાં જે સંતાપ, ટાલઈ કલુષ કલાપ. ૨ શ્રીજિનભાષિત આગમ રત્ન, પામ્યા રાખીઈ સંચય યત્ન, સેવી ભક્તિ પ્રયત્ન, સલામનું જે મૂંગાર, શ્રીક૯પસૂત્ર મહિમા આગાર, ભાસઈ શ્રીગણધાર; ૧ આ સ્તુતિ દેવવંદન–ચૈત્યવંદનમાં બોલી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy