SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીરજન્મસ્તુતિ ૨૮૧ :+[૧૯] જિનભાષિત આગમ ભાવકથાનિત્ય સુણો ભવિયણ તજી વિકથા, શ્રીકલ્પસૂત્ર વખાણ પ્રથા મહિમા વિધિસું કરીઈ શાસ્ત્ર યથા; સમજે અન્યાગમ સર્વ વૃથા જિનાઆગમ દયાએ ધર્મરથા, શિવકમલા મેલન મિત્ર તથા મહિનાણુ વિજ્ઞાણ પઈવહથા. ૩ ગુણમંદિર સુરસુંદરી પવરા જિનશાસન નાયકા અતિ ચતુરા, શ્રીકલ્પસૂત્ર સેવન સુકરા સંઘવિઘન નિવારની ભકિતપરા; વૃદ્ધકલ્પ આરાધઈ જે સુનરા તે સાધઈ કામિત સિદ્ધિવરા, સિદ્ધાયિકાદેવી ઋદ્ધિધુરા કવિ.જાણુંદને વિજયકરા. ૪ શ્રીવીરજન્મદિન સ્તુતિ. + ૧ ધન્ય ધન્ય ભાદ્રવાસુદિ પડિવા સહુનઈ સુખદાય, શ્રીકલ્પસૂત્ર સુવાચના શ્રીવીરજન્મ વંચાય; શ્રાવક શ્રાવિકા રંગ વધાવઈ પાવઈમાદ અપાર, શ્રાવિકા હાલના ગુણ ગાવઈ વીરકુમાર. ૧ સયલ તીર્થકરના જે જન્મતણ દિન સાર, તે સવિ પડિવાદિનઈ સંભારઇ ચિત્ત મઝાર; શ્રીવીરજન્મમહોત્સવ રંગઈ અંગ આણંદ, વિધિસ્યું આંગી વિરચઈ અ સયલ જિણું. ૨ શ્રીજિનભાષિત આગમ સંગમ ગંગાતીર, સુણતાં પાવન થાઈ જાઈ દુઃખ શરીર; શ્રીજિન ધર્મ પ્રકાશન શાસનને આધાર, શ્રીક૯પસૂત્ર આરાધન સાધન નિજ નિસ્તાર. ૩ શ્રી વીરશાસન નાયિકા દેવી સિદ્ધાયિકા નામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy