________________
: ૨૮૦ :૮૧૮] સ્તુતિતરંગિણી ભાગ ૨: પડશતરણ અઠ્ઠ દિવસ દયા પાલી પલાવી, અઠ્ઠ કરમ સંહરીઈ છે. ૧ અઠ્ઠ કુલાચલ શિહેરે તીરથ, અઠ્ઠાવયગિરિગઈ છે,
ચકદ્ધપ નંદીસર દ્વીપે, જે માનુષેત્તરદ્રગઈ છે; તિહુઅણુ વરતી જે જિન તીરથ, ભવિયણ ભક્તિ રસાલ છે, પર્વ અઠ્ઠાઈદિવસઈ વિશેષઈ, પૂજે પ્રણમે ત્રિકાલ છે. ૨ શ્રીજિનવયણે ત્રિપદી નિસુણી, શ્રીગણધર તતકાલ છે, શ્રીદ્વાદશાંગી આગમરચના, વિરચે વાણી રસાલ છે; અતૃપયારે ભકિત કરીનઈ સુઈ સૂત્ર સિદ્ધાન્ત છે, પર્વ અઠ્ઠાઈદિન જે સુણસ્થઈ, થાસ્ય કવલકાંત જી. ૩ શશીવયણી મૃગનયની સુંદરી, શ્રી વીરશાસનાદેવી છે, ". સંઘતણાં વિઘનીઘ નિવારઈ વારઈ સંકટ કેવી જી; શ્રીજયાણંદ પંડિત પદ સેવક, ગજાણુંદ ઈમ બેલઈ જી, પર્વ અઠ્ઠાઈ જે આરાધઈ, વાધઈ સંપત્તિ તે લઈ જી. ૪
શ્રીવડાક"દિન સ્તુતિ. + ૧ (રાગ -શ્રી ઋષભજિનેસર નિત્ય નમે.) મહાપર્વ શ્રીક૯૫ વડે આરંભ ક્રિયા કરણું વિહડે, પોસહ ઉપવાસ કરી પ્રગડે શ્રીક૯પસૂત્ર સુણઈ પ્રવડે; શ્રીવીરચરણ પ્રભુ હીયડો, ચિર લાઈ ધરીઈ ધ્યાન ઘડે, મન વચ કાયાથી દંભ નડે શ્રીકલ્પ આરાધી સુકૃત ઘડે. ૧ ભવિયણ નિજ ગાત્ર પવિત્ર કરો સયલ જિનદેહરે સ્નાત્ર કરે, જિનઅંગઈ આંગી સુરંગ તરે વિરચે અચે રુચિ રંગ વો; સયલતિનાં પય સમરે વિધિસાધનસું શુદ્ધ ધ્યાન ધરે, શ્રીક૯પસૂત્ર સુણી સંખરે પરિહરી મિશ્યામતિ નિખરે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org