________________
શ્રીપાસખમણસ્તુતિ
: ૨૩૯ :૮૧૭] શ્રીપાલખમણદિન સ્તુતિ.
+ ૧ (રાગ-આસાઉરી.) ભાદ્રવઈમાસી બહુલ પંચમી, તિથિ પાસખમણદિન કહીઈ, ભવિયણ તપ કરી સુવિધિ આરાધે, પુન્ય સગઈ લહઈ; શ્રી મહાવીરજિનેસર પૂજા, વિરચે શુચિ રુચિ ભાવઈ, સકલ સુમંગલમાલા બાલા, લીલા લે ઘરી આઈ. ૧ આતમશક્તિ પાસખમણુતપ, કરીયઈ ભવિયણ પ્રાણી, પાલખમણદિને મન વચ કાયા, ત્રિકરણ શુદ્ધિ સુનાણું સયલ જિનેસર પૂજા કીજઇ, લીજઈ સુકૃત લાહો, નર્દષણ શ્રીપર્વ પજુસણ આગમ રંગ ઉમાહો. ૨ શ્રીજિનભાષિત ત્રિપદી સુણતાં, શ્રીગણધર ગુણખાણી, અંગ ઉપાંગ મહા શુભ વિચઈ, રચના અમૃતવાણી; પાસખમણદિને સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા રંગઈ, શ્રીસિદ્ધાન્ત સુણે જિમ પામે, અવિચલ કમલા સંગી. ૩ શ્રીવીરશાસન સેવાકારી, દેવી શાસના માઈ ચઉવિત સંઘનઈ સાનિધિ કર, હર સંકટ કાઈ; પાસ ખમણ તપીયા જે ભવિયણ, તેહનાં વેયાવચ્ચ કી જઈ, ગજા ગુંદકવિનઈ સુખસંપત્તિ, લીલા અવિચલ દીજઈ. ૪
શ્રીઅટ્રાઇદિન સ્તુતિ.
+ ૧ (રાગ –પર્વ પજુસણ પુજે પામી) પર્વ અઠ્ઠાઈ જગમાં મેટું, અઠ્ઠાઈતપ કરીઈ છે, અઠ્ઠપવયણુમાયા સંભાલી, અઠ્ઠપહરસિહ ઉચ્ચરાઈ છે; અહૃપયારે અઠું સુગંધયું, જિનપૂજા અનુસરીઈ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW