________________
: ૨૭૬ +[૮૧૪]
સ્તુતિતર ગિણી ભાગ ૨ : Àાડશતરંગ
ઉત્સર્પિણી અંતિમ જિનવરા, અવસર્પિણી આદિમ ગુણુભરા; દશમીદિન કેવલ શ્રીવરા, દશ ખેત્રે વિચરે તિર્થંકરા, ૨ પ્રભુ વદન પમદ્રહુ નિસરી, જગપાવન ત્રિપદી સુરસરી; પસરી ગણુધર હૃદિ પાપહરી, મુનિ માહન ઝાલે રંગ ભરી. ૩ મહાવીરપદામ્બુજ મધુકરી, રણઝણતી પાયે નેરી; સિદ્ધાઈ સમરું શાન્તિકરી, જિનવિજય સુમક્તિ અલંકરી. ૪
+ 2.
વૈશાખમહિનઈ ગુણનીલે, ગણધરએકાદશી દિન ભલે, જગતીલા, ભાસઈ મુનિવર ભાવસ્તુ એ, ઇશુિદ્દિન આદિજિનેસરુ, થાપઈ થાપારાશી ગણુહ, સહકરું, કેવલ પામઇ પ્રભાવસ્તુ એ; ઇદિન વીરજિષ્ણુ દ એ, એકાદશ ગણુઇંદ્રએ, ચંદુએ, થાપઈ પદવી ગણુહુરુ એ. એ દિન સહી, ગણધરએકાદશી કહી, ગૃહગહી, ભવિ આરાધઇ વિધિવરુ એ. ૧
તિણિ કારણી એ દિન
ગણુધરએકાદશીદિનઈ, ધન્ય ભવિષ્ય સહુ ઇંકમનઈ,
સિ ઘઇ, પવિત્ર કરી 'ગ આપણા એ, સયલ જિનેસર પૂજી', સ્નાત્ર કરી લ લીજીઇ, પીજીઈ, શ્રીજિનભક્તિ સુધા ઘણું એ; જગપતિ આદિજિષ્ણુ એ, પૂજો મનિ આણુંદ એ,
વીરષ્ટિનેસર
છંદ એ, નવ નવ ગા ગુણુ ધુણીએ, અરચીઈ, નવરંગી આંગી વિરચીઈ, ખરચીઈ, વિત્ત શુભમતિસ્ય હિત ભણીએ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org