________________
શ્રીગણધરએકાદશીસ્તુતિએ
: ૨૭ +[૮૧ શ્રીજિનભાષિત વાણી એ, નિસુણું ગણધરનાણી એ,
વાણી એ, આગમરચના સુચિ રચઈએ; લાભ અનંતે જાણી એ, નિસુણે ભવિયણ પ્રાણીએ,
આણીએ, ઉલટ અંગ રુચી સિંચઈએ, ગણધરએકાદશી વરી, અહેરો પસહ કરી,
ચિત્ત ધરી, સમર ગણધરરાજનઈએ, ચઉદહ સઈ બાવન્ન એ, નામ જપ એક મન્ન એ,
ધન્ન એ, આરાધઈ શુભ કાજનઈએ. ૩ શ્રીજિન શા સનસેવા એ, શા સ ન દેવી દેવા એ,
દેવા એ, સુખસંપત્તિ શ્રીસંઘનઈ એ, જે ગણધરએકાદશી કરઈ, તેહનાં સંકટ સવિ હરઈ,
- જય વરઈ, અવિચલ કમલા સંગનઈએ, ગણધરએકાદશીદિવસ્થઈ, ગણનાયકાય અતિ હરસ્થઈ,
પરસઈ એ, ભવસાગરથી નિસ્તરઈ એ, પંડિત શ્રીજયાણંદ શીસ, ગજાણુંદ કવિ આશીષ,
સુજગીશ, જગિ જયવંતી વિસ્તારઈ એ. ૪
શ્રીમા ખમણદિસ્તુતિ.
+ ૧ (રાગ -મનેહરમૂરતિ મહાવિરતણું.) જય શ્રાવણ પંચમી શુદ્ધ દિનઈ, માસખમણુ આરાધે વિશુદ્ધ મનઈ, જિન વીરપયાબુજ પૂજા કરે, ભવસંચિત દુકૃત દૂરી હરે. ૧ મા ખમણદિને જિનરાજતણાં, સવિ તિર્થી નમે ભવિણ સુગુણા; ભગવંત શ્રીવીર વિશેષ કરી, અરવિર રચના શુદ્ધ ધરી, ૨ જિનભાષિત આગમરંગ ઘણુઈ, માસખમણદિને ભવિ જે નિસુણઈ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org