SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષયતૃતીયાતુતિ : ર૭૫ :૮૧૩] ઈષરસ વહિવઈ પ્રભુ કરઈ પારણું પાણિ, તિણિ કારણિ એ અખાત્રીજ કહઈ જગિ જાણી. ૧ અતીત અનાગત વરસતા તિહુઅણુ વરતી જેહ, તીરથ શ્રીજિનરાજના પ્રણમું પાવન નેહરુ ‘અખાત્રીજનઈ દિવસઈ સવિશેષઈ કરી સેવ, પૂજઈ આદિજિનાદિક સયલ જિનાલયે દેવ. ૨ શ્રીષભદેવના ચઉરાશી ગણધાર, તેહનાં ધ્યાન ધરતાં પામ જય જયકાર; સવિ સંકટ ચૂરઈ પૂરઈ વંછિત કાજ, તીર્થકર પૂજ્યાં લહે મુગતિનું રાજ, ૩ ચક્કસરીમાતા ત્રિજગ વિખ્યાતા જેહ, સંઘ ચતુર્વિધનઈ સુખસાતા સહી એહ; કવિ શ્રીજયાણંદશીસ મુદા પ્રણમઈ અતિ નેહ, ગજાણંદકવિ અ ણંદ પામઈ સદા સુખગેહ. ૪ શ્રીગણધરએકાદશીદનસ્તુતિઓ. + ૧ (રાગ –મનોહરમૂરતિમહાવીરતણું.) માધવ ઉજવલ એકાદશી, ગણધર પદથાપન ચિત્ત વસી; ચઉસહસ અધિક સય યાર ત્રાષિ,કીયા ત્રિશલાનંદન સમરસી. ૧ 1. અખાત્રીજતણુઈ દિન કઈ ઋષભની સેવ, મન વચ કાય પૂજે જિનાલયે દેવ. 2 શ્રીજિનભાષિત આગમ આગમ સયલ કલ્યાણ, શ્રી જિન આદિચરિત્ર પવિત્ર ગુણીઘવખાણ; જે ભવિયણ ગુણી સુણસ્પદ ભણસ્થઈ નિત સુવિહાણ, તે ભવસાગર તરસ્યઈ વરસ્યઈ કેવલનાણ. ૩ 3 સુખદાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy