________________
સ્તુતિતરગિણી ભાગ ૨ : માડંશતઃ અ
+ ૧૧
શ્રીવિમલગિરિમંડન આદિદેવ, પુંડરીકગણાધિપ સારઇ સેવ; ચૈત્રીપૂનમદિન પંચ કેાડી મુનિ, સાથઈ સિદ્ધા નમું હાથજોડી. ૧ નેમિનાથ વિના ત્રેવીસ જિન, સમારિયા એહ ગિરીંદ ધન્ન; શ્રીઋષભ પૂર્વી નવ્વાણું વાર, ચૈત્રીદિન હું નમું વારંવાર. ૨ સિદ્ધાન્તઇ મહિમા જાણીયા, વિમલાચલ તિહાં વખાણીએ, છઠુરી ધરી જાત્રા જે કરઈ, ખીજે ભવે તે શિવશ્રી વરઈ. ૩ કવડયક્ષ ગામુખ ચક્કેસરી, શત્રુજય સંઘ વિશ્વનહરી; લાલવિમલ પડિત શિષ્ય ઈમ મુદ્રા,રત્નવિમલ કહઇ દીયે સંપદા.૪
* ૧૭૪ :+[૧૨]
.
૧૨. (રાગ:-મનોહરમૂરતિમહાવીરતણી. )
વિમલગિરિમંડન જિનવર નમ્ર, વિકટ સંકટ પાતક નિગમું; ગણુધરવર પુંડરીક મનેહરુ, ચૈત્રીપૂનિમદિન જન સુકરુ. ૧ સકલ તીથંકર મુનિ પરિવર્યાં, વિમલાચલી મહુવાર સમે સર્યાં; ચૈત્રપૂનિમનઈ દિન હું... વલી, તે ભાવે પ્રણમું જિન કેવલી. ૨ નૈગમ પ્રમુખનઇ કરી શાભતા, આગમ પરપાખડી ખાભતા; તેમાંહિ મહિમા ચૈત્રદિનતણા, એગિરિના ગણુધરે ભાખ્યા ઘણેા. ૩ જિનસુખામ્ભુજવાસનિવાસીની, વિધનઆઘ તમેાભરનાસિની; શારદદેવી રત્નવિમલ કઈ, આરાધક મનવ છિત સુખ લહુઈ. ૪
શ્રીઅક્ષયતૃતીયાદિનસ્તુતિ.
+ ૧. (રાગઃ-શત્રુંજયમ નઋષજિષ્ણુ દયાલ. ) શ્રીઆદિજિનેસર જાતિસ્મરણનાણુઇ
વરસીતપ વ્રતધાર, જાણી શ્રેયાંસકુમાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org