________________
શ્રીચૈત્રી પૂનમસ્તુતિઓ
એ ગિરિવર ઉપરે પખી કાગ ન આવે, જે અભવ્ય હુઈ જન તેહ ન જાઈ નાવે; ચકેસરી ગામુખ તીર્થના : રખવાલ, મુનિરત્નવિમલ કહે સ ંઘની કરે સંભાલ, ૪
* ૨૭૩ +[૮૧૧]
+ ૧૦, ( રાગઃ—વીરેજિનેશ્વરઅતિઅવલેસર. )
શ્રીશત્રુંજયગિરીંઢ મનેાહેર, ધન ધન જન મન માહુઈ જી, નાભિનરેસરનદન નિરુપમ, મૂલનાયક જિહાં સાઇ જી; સન્મુખ મૂરતિ પુંડરીકની, વિજન આનંદકારી જી, ચૈત્રીપૂનમદિન બહુ બહુ મહિમા, પ્રણમું સુમતિ વિચારી જી. ૧ અતીત અનઈ વર્તમાન અનાગત, જે હું ભગવંત જી, સંપ્રતિ છે વલી હાસ્યઈ જે જિન, શિવકમલાના કંત છે; એ ગિરિકે મહિમા જાણી, સમાસર્યાં. અનંતા જી, પ્રણમુ. ભરતખેત્રિ અનતા, આવસ્યઈ જે અરિહંતા જી. 2* જિનવર ભાખ્યા ગણધર ગૂંથ્યા, આગમ જલધિ અપાર જી, તેમાંહિ એ તીરથમહિમા, અનંતા અર્થ વિસ્તાર જી; ચૈત્રી પૂનમદિનઈ જે ભવિજન, યાત્રા ત્રીજે અથવા સત્તમ ભવે, તે પામે ગામુખ ને ચક્કેસરીદેવી, શ્રીસંઘ કરતી ચવીશે જિનદેવ ને દેવી, એ ગિરિના રખવાલ જી; ચૈત્રી પૂનમ યાત્રાએ આવે, શત્રુંજયગિરિનીશાળ જી, વિધન નિવારઈ કારજ સારઈ, રત્નવિમલ જયકાર જી. ૪
:
Jain Education International
કરે ઉદાર જી,
For Private & Personal Use Only
ભવપાર જી. ૩ સંભાલ જી,
r
www.jainelibrary.org