SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૨ :[૧૦] સ્તુતિતરંગિણી ભાગ ૨ : ષોડશતરંગ વિધિનું સેવે આણી નેહ, ભવ ભય જન વારે તેહ, ગણધરવાણી એહ. ૩ કવડયક્ષ ગેમુખ ચક્કસરી, શાસનદેવી શારદ સુંદરી, વિદ્યાદેવી વિચારી; ઈત્યાદિક જે દેવ ને દેવી, બહુ દેવે કરી જે છે સેવી, સંઘ વિઘન હરેવી; વિર પરંપર જે પટધારી, અનુક્રમે વિજયદેવગણધારી, વિજયસિંહ સુહકારી, ચિત્રીપૂનમદિનિ અધિકારી, લાભવિમલ પંડિત સુવિચારી, રત્નવિમલ જયકારી. ૪ + ૯. (રાગ –શત્રુંજયમંડનઋષભજિકુંદદયાલ.) વિમલાચલમંડન નાભિનારદ મલ્હાર, જિહાં બહુ મુનિ સંયુત પુંડરીકગણધાર; એણુઈ ગિરિ આવ્યા પંચ કેડી પરિવાર, એ ત્રી પૂનિ મદિ નિ પામ્યા ભવજલ પાર. ૧ અષ્ટાપદ ગિરિવર અબુંદ તીરથ ઉદાર, સમેતશિખરિગિરિ શ્રીતીર્થ ગિ ૨ ના ૨૬ ઈત્યાદિક તીર્થ સકલ તીર્થ અવતાર, ચેત્રી પૂન મદિને ત્રિભુવન તારણહાર. ૨ એ તીરથયાત્રા કારણે જે જન આવે, છપુરી વિધિપૂર્વક કરતા શિવપદ પાવે; મેટો ગિરિમહિમા સૂત્રે ગણધર બેલે, ચૈત્રીપુનિમદિન એ સામે કેઈ ન લે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy