________________
શ્રીચૈત્રી પૂનમસ્તુતિ
: ૨૭૧ :+[૮૦]
શ્રીવિમલાચલ
સિદ્ધક્ષેત્ર મહાપવ ત એહુ, પુષ્પદ્રુ ત
+ ૮. ( રાગઃ-શ્રીશત્રુ જયતીરથસોર. ) તીરથ સાર, પુંડરીક પ્રભુ વિસ્તાર, શત્રુ જિગર મનેાહાર, મહાપદ્મ નામ જેહ, પુન્યરાશીય ગેહ; કર્મ રહિત તીર્થં રાજ વિરાજે, પર્વત ઈન્દ્ર શાશ્વત ગુણ ગાજે, જસ દૃઢશક્તિ છાજે, ક્ષિતિમંડન મહાતીથ કહીયે, ઇત્યાદિક બહુ નામ જસ લહીયે, ઇણે નામે દુઃખ દહીયે. ૧ 'શત્રુજયની ટુક એક જાણુ, રૈવત તાલધ્વજ સુવખાણું, લેહિંચક મનેિ આણું, પંચ કેડીસુ શ્રીપુંડરીક, ચૈત્રીટ્વિન સિદ્ધા પુન્ય નીક, એવી મુકિત નજીક, વીસ કેાડીયું પાંડવ સિદ્ધા, શાંબ પ્રદ્યુમ્ન સંથારા કીધા, અઠે ફ્રાડી સિધાં, નારદ શૈલાદિક અણુગાર, જિનવર ગણધર મુનિ નહિ પાર, એણુઇ ગિરિ પામ્યા પાર. ૨ એકાહારી જે નર નારી, ભૂમિશયન ને રહે બ્રહ્મચારી, સચિત્ત વિ પરિહારી, અણુહાણુ પાયે જે વારી, સમકિત શુદ્ધધારી મદ વારી, યાત્રા કરે ઉદારી; સાત છઠ્ઠું અઠ્ઠમ કરે જેહ, ત્રીજે ભવે શિવપદ લહે તેહ, એ તીરથ ગુણુગેહ,
1ઢા તારંગા અભિરામ, અ†ત્તરસ ફૂટ સુડામ, સારે વક્તિ કામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org