SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૦ [૮૦૮] સ્તુતિતરંગિણ ભાગ ૨ ઃ પાડશતરંગ ચાર મૂલ નદી અનુગ, એ પણયાલ નમે ભવિ લોગ. ૩ કમલવદની કમલદલચની, કમલનિવાસિની કમલકાતિની; સરસતી સુખદાઈ વદતિ, રત્ન એ અંબામાઈ ૪ + ૬. (રાગ-રઘુપતિ રાઘવ રાજારામ.) ઋષભદેવ દેવાધિપ સાર, વિમલાચલમંડન જયકાર; પુંડરીક ચેત્રીદિન જપ, આઠ કર્મ જિમ ફરે ખપે. ૧ આઠ કેડી ને છપ્પન લાખ, સહસ સત્તાણું ચઉદસય ભાખ; ખાસી એ જિનવર જગદીશ, તિહું ભુવને નમિયે નિશદિસ. ૨ ત્રિપદી જિનવર ભાખે જેહ, ગણધર સૂત્રે વિરચે તે; ચિત્રીપૂનમદિન અધિકાર, ઠામે ઠામે નમીયે શ્રીકાર. ૩ સમકિતધારી સુર ને સુરી, જે લહશે નિશ્ચ શિવપુરી; તે સવિ સુસેવ ઉલટ ધરી, રત્ન કહે ભવિ ખેમકરી. ૪ + ૭ (રાગમોહરમૂરતિમહાવીરતણું.) પંડરગિરિવર વર જાણુઈ ચિત્રીદિન મહિમા વખાણું ઋષભદેવ તિહાં ધ્યાઈઇ, પરમાણંદ પદવી પાઈઈ. સકલતીર્થ નાયક નમું, જિમ હું ભવગહને નવિ ભભું; પંડરીકગણધર ભલા, ચિત્રદિને પૂનું નિર્મલા. ૨ આગામે અધિકાર અનેક કહ્યાં, તે માંહિ થકી ભાવ લહ્યા ત્રીદિન પૂજા સમ તેલઈ, નવિ ઉપમા ઈમ ગણધર બેલઈ ૩ ગ્રહ ગણુ વ્યંતર યક્ષાદિ સુરા, જિનશાસન ઉપર ભક્તિભરા; ત્રીદિને શ્રીસંઘ શાતિકરા, ભણુઈ રત્નવિમલ જય લચ્છિવરા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy