SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચૈત્રીપૂનમસ્તુતિઓ : ૨૬૯ [૪૭] + ૪. (રાગ –શત્રુંજયમંડનષભજિકુંદદયાલ.) શાસય પરિએ શત્રુંજડુંગર સુંદર સાર, કાંકરે કાંકરે એકે સિદ્ધા અનંત અપાર; તિણે કારણે સિદ્ધાચલ નામ હુઓ અભિરામ, ચિત્રદિન જિન 2ષભજી પૂછ જપીયે નામ ૧ તીરથને બહુ મહિમા જાણી જેન અનંત, જિનવર ગણધર મુનિવર આવ્યા સંઘપતિ સંત; વલી શત્રુંજય આવસી હસે જે વલી કૃતપુન્ય, અહે ઉત્તમ એ પર્વત પેખે તે ધન્ન ધન્ન. ૨ સીમંધર સાસરણિ બયાં સુરપતિ પાસી, મહિમા અનંત એ ડુંગર ભાણે મન ઉલ્લાસી; તિહાં ગણધરિ સિદ્ધાન્ત મહિમા બે સાર, ભરતખેત્રના ધન જન જે કરે યાત્રા ઉદાર. ૩ ચિત્રી આઈઈ આવે સંઘ, દેવ સુર વિદ્યાધર વાજિંત્ર નાદ અસંખ; સંઘ મને રથ પૂરે ચૂરે દુર્ગતિ દુઃખ, રત્નવિમલગણિ ઈમ ભાખે દેવે અનંતા સુખ. ૪ + ૫. (રાગ-રઘુપતિ રાઘવ રાજા રામ.) જય જય જન તારણહાર, વિમલાચલમંડન મહાર; જિહાં મૂરતિ પુંડરીકગણધાર, ચેત્રીદિને ભવિજન આધાર. ૧ અઢીદ્વીપ ચોવીશી માન, અતીત અનાગત ને વર્તમાન સાતસે શ્રીજિન ઉપરી વિસ, ચૈત્રીદિન પ્રણમું નિશદિસ. ૨ અંગ ઈગ્યાર ઉવંગા બાર, દશ પન્ના છેદ ષ સાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy