SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિતરંગિણી ભાગ ૨ : ષોડશતર ગ જિ ન શા સ ન સે વા કા રણી કામિત વેલી, નિત હિત અનુસારણી સયલ સંઘની ખેલી; મેરુતેરસીધારણી રગ વધારણી માતા, લીલા વિસ્તારણી ગજાણુંદ ગજાણુંદ 'સુખશાતા. ૪ : ૨૬૬ :+[૮૦૪] શ્રીચૈત્રીપૂનમદિનસ્તુતિએ. + ૧. ( રાગઃ-મિ નાચે કવિતાણી રે.) ચૈત્રમહિને પવિત્ર કહીજઈ રે, સિદ્ધચઢ આરાધન કી ઈ; પૂર્ણિમદિન ભક્તિ અશેષઈ રે, પૂજો સિદ્ધચક્ર વિશેષઇ. ૧ રનવ દિવસે તીથમાલા રે, નવધા પ્રણમે ત્રિણ કાલા; જિન પૂજો પૂનમ ચૈત્રી રે, આંખિલતપ કરે। શુચિ મૈત્રી, ૨ જિનઆગમ રંગ અપાર રે, સુણીઈ નવ દિવસ ઉદાર; સિદ્ધચક્રને મહિમા સુણીઇ રે, નવદિન નવપવિવિધ ગણીઇ. ૩ સિદ્ધચક્રતણા રખવાલા રે, દેવ દેવી ઢીનદયાલા; શ્રીસંઘની રક્ષા કરો રે, ગજાણુનૢ સદા સુખ વરજ્યે, ૪ + ૨. ( રાગઃ–વરસસિમાં અષાઢચામાસુ ) સલ તીથમાંહે શિરદાર, શ્રીશત્રુ અતિ હૈ ઉદાર, મહિમા જેને અપાર, શ્રીઆદીશ્વર જગદાધાર, સમાસર્યાં પ્રભુજી સુખકાર, પૂરવ નવાણું એ વાર; એક દિન ચૈત્રીપૂનમ સાર, પ્રભુજી આવ્યા શત્રુ જે લેઇ પરિવાર, સુર રચે સમેાસરણ તિવાર, 1. સુખદાતા. ૨ નવમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy