________________
શ્રીપાષદશમીસ્તુતિ
: ૨૬૫ :+[૮૦૩]
જે સિદ્ધાન્ત અનંત અČમય, ક્રેશ મુનિધર્મદીપે જી, જિહાં એષણાદૂષણુ દશ દૂરે, જે પરમતને જીપે જી; દશ પચ્ચકખાણુ વિનય વૈયાવચ્ચ,વિધિ સવિ અવધારાજી, પાર્શ્વનાથ દશમીદિન હિયર્ડ, આણી અર્થ વિચાર જી. ૩ ધરણેન્દ્રાદિક દશ ભુવનાધિપ, દેવતા દેાહુગ ટાળે છ, દશનિંગપાલ ત્રિયં કન્તુ ભિક, જિનશાસન અનુઆલે જી; ત્રેવીશને દશમીદિન છડી, બહુ સુખ પામે અંગે જી, લબ્ધિ કહે દશમીદિન પૂજો, પાર્શ્વના મન રંગે જી. ૪
શ્રીમેરુત્રયેાદશીદિનસ્તુતિ,
+ ૧ ( રાગઃ—જય જય કર મોંગલ. ) માહમહિનઇ મહિમા મેતેરસીને કહી, દિન એકસે. આઠ જન્મકલ્યાણુક મહીઇ; પાઁચ મેરુગિરિશ્ચંગ જન્મમહેાત્સવ ભાવી, ભવિજન જિન પૂજો પૂજા સુવિધિ પ્રભાવી. ૧ નિય નયરે જે જિન તિહુયણે જે જિનાજઈ, તે સવિ શિવ કાજઈ આરાધા ભિવ સ જઈ મેરુતેરસીદિવસઈ શ્રાવિકા ભાવ વિશેષ્યઇ, જિન પૂજા કરસ્યઈ તે કામિત ફલ લેસ્યઈ. ૨ મેરુતેરસી રાત્રિ રાત્રજાગરણ કી જઈ, પંચ સુરગિરિધૃતના મૂરતિવતા રચીજઈ; આગલિ શ્રીજિનઆગમમાંહિ મહિમા
જેહ,
તસ
તે. ૩
જિનજન્મમહાત્સવ
Jain Education International
ગાઉં
For Private & Personal Use Only
www.jainelibrary.org