SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ :[૮૦૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ : પડશતરંગ ઈણિદિન પાસજિર્ણદ હે જનમ્યા જયકારી, તિણિ કારણુ ભવિલય હો પૂજે સુખકારી. ૧ આંબલતપ કરી સાર હો દશમીદિન રંગઈ, પૂજે પાસજિર્ણદ હો આણંદ ઉમંગ; ત્રિભુવન તીરથરાજ હે મહારાજ જિમુંદા, તે પ્રણ ત્રિકાલ હે જગપાલ સુહંદા. ૨ શ્રીજિનવચન વિલાસ હો રચના શ્રીઆગમ, સુણતાં શ્રદ્ધા વિશુદ્ધ હો અદ્દસિદ્ધિ સમાગમ; શ્રીજિન પાસચરિત્ર હે સુણે પવિત્ર થઈન, જિમ લહા અભયપ્રભુતિહા પ્રભુતા નિત્ય નઈ નઈ. ૩ શ્રીજિનશાસનસેવ હો કારક નાગરાય, પઉમાવઇ મહામાય હો સંઘનઈ સુખદાય; પંડિત શ્રી જયાણુંદ હે શીસ કવિ ગજાણું, પાસચિનેસર પાય હે પ્રણમઈ આણંદ. ૪ + ૨ (રાગટ-પર્વ પજુસણ પુજે પામી પરિઘલ) ઈહલોક પરલોકે પૂરે પરતે પાસનાથે જી, દશ અવતાર આરાહ્ય અબિલ, ઉપવાસે શિવ સાધે છે; નિરયાવાસતણું દશવેયણ, દશદિસિ દૂર કાઢે છે, શિવસુખ દેઈ પૂજે પ્રણ, શુભ દશમીને દાઢે છે. ૧ દશ દૃષ્ટાન્ત લહી માનવભવ, ભવિયણ હિયડે હિંસે છે, દશવિધ કલ્પવૃક્ષથી અધિકા, જાણો જિન ચોવીસે જી; આશાયણ ટાળી દશ દશમી, દિવસે જે આરાધેજી, પાર્શ્વનાથપ્રસાદે તે નર, અર્થ આપણા સાધે છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy