________________
શ્રીએનએકાદશીસ્તુતિએ
: ૨૬૩ :+[૮૦૧]
શ્રીસંઘ સકલમેં જિનશાસનદેવી
આરાધક બહુ જાણ, દેવ કરે કલ્યાણ. ૪
+ ૧૦. પ્રણમે ગુરુ ગતિમ શિરનામી, મહાવીરજિનેસર કહે સાચી, દાખ તિથિ જિનવર મહારિસી,આરાધે ભવિયણ મન ઉદ્ભસી; તવ બેલ્યા પ્રભુ મધુરી વાણી, ઉજજલા એકાદશી ગુણખાણી, દેહસે કલ્યાણક તે દિને, આરાધી કૃષ્ણ શુભ મને. ૧ નેમિજિનવર પદપંકજ પૂજી, હરિ બેલ્યા પાપથકી ધ્રુજી, તું ત્રિભુવન શિર શેહરે, સ્વામીજી મુજ તુમ સમ કરે; કલ્યાણક નેવું જિનતણ, દોઢ આરાધે શુભમના, એકાદશી મુન કરી નમે, તું થાઈશ જિનવર દ્વાદશમો. ૨ બેઠા ત્રિગડે ત્રિભુવન જગધણી, સેહે ત્રિશલાનંદન નિમણી, જિનવરસે અમૃતરસવાણી, રચી આગમ ગણધર ગુણખાણી; માગશર ઉજલા એકાદશી, દાખે મહિમા જિનરાજ રિસી, સુવતશ્રાવક મુખ્ય એક મના, આરાધી જીવ તર્યા ઘણું. ૩ મહાવીર પદકજ મધૂકરી, સમરું સિદ્ધાઈ હરખ ધરી, કરે ભક્તિ સદા જિનવરતણું, તસ આશા પૂરે અતિ ઘણી; જિનશાસન સાનિધ નિત કરે, શ્રીસંઘ વિન્ન દૂરે હરે, ઉત્તમવિજય વિબુધ પાય સેવી, રત્નવિજયના પુર મરથ તું દેવી.
શ્રીષદશમીદિન સ્તુતિઓ.
જય શ્રીમહિને પિષ નિર્દોષ સુહાવઈ, વદ દશમી દિન ધન્ય હે ભવિજન મન ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org