SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬૨ [૮૦૦] સ્તુતિતરંગિણી ભાગ ૨ : શતરંગ 'વરસ ઈગ્યાર લગે મૌન એકાદશી, કીજે અતિ ઉદાર છે, આગમવિધિનું જે ઈમ કરશે, તે તરશે સંસાર છે. ૩ સકલ સુરાસુર દેવ ને દેવી, જે જે સમકિતધારી છે, મૃતદેવી વલી શાસનદેવી ગોરી ને ગાંધારી જી; દેવ દેવી સવિ મૌન એકાદશી, તપસિ સાનિધિકારી જી, કવિ લાભવિમલ શિષ્ય રતનવિમલ કહે, સકલ સંઘ જયકારી જી.૪ + ૯. (રાગ -શત્રુંજયમંડનઋષભજિર્ણદયાલ.) અરનાથજિનેશ્વર દીક્ષા નમિજિન જ્ઞાન, શ્રીમદ્વિ જનમ વ્રત કેવલજ્ઞાન પ્રધાન; ઇગ્યારસ મિગશિરસુદિ ઉત્તમ અવધાર, એ પંચકલ્યાણક સમરી જય જયકાર. ૧ ઈગ્યારે અનુપમ એક અધિકાર ગુણ ધાર, ઈગ્યારે બારે પ્રતિમા દેશક સાર; . ઈગ્યારે ગુણ દેય અધિક જિનરાય, મનશુદ્ધ સેવ્યા સબ સંકટ મીટ જાય. ૨ જિહાં વરસ ઈશ્યારે કીજે વ્રત ઉપવાસ, વલી ગુણ ગુણુયે વિધિ સેતી સુવિલાસ જિન આગમવાણી જાણી જગતપ્રધાન, એક ચિત્ત આરાધે સાધે સિદ્ધ વિધાન. ૩ સુર અસુર ભવન વણ સમ્યગ દરસણવત, જિનચંદ્ર સુસેવક વેયાવચ્ચ કરંત; 1 સંઘ ચતુર્વિધ ભકિત યુકિતનું, કીજે વર્ષ ઈગ્યાર જી. 2 વિઘન નિવારી છે. 8 શ્રીહીરવિજ્યસૂરીશ્વર સેવક, કીર્તિ આનંદકારી છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy