________________
શ્રીમોન એકાદશીસ્તુતિઓ
: ૨૬ :+[] મિગશિરમાસની સુદિ એકાદશી, ઈગ્યાર વરસે કરે બાર (?) એકાદશી 'મૌન ચૌવિહાર અહરત્ત પસહ વસી, સૂત્ર વિધિસું કરો મૌન એકાદશી. ૩ ભવન વણ જેઈસી કલ્પવાસસુરા, શુદ્ધસમકિતધરા સંઘ મંગલકરા; મૌન એકાદશી તપસી જય સાદરા,
તાસ સાનિધરા સંતુકે સુરવરા. ૪
+ ૮. (રાગ–પર્વ પજુસણ પુન્ય પામી પરિઘલ) કનેમિજિદે શ્રીપતિ આગલ, મૌન એકાદશી સાર છે, ઉપદેશી નિજ મુખી સ્વામી પિતે, જાણી લાભ અપાર છે; ધર્મઘોષસૂરિતનું શ્રાવક, સુવ્રત નામે ઉદાર છે, તાસ તણી પરે જે આરાધે, તે પામે ભવપાર છે. ૧ પાંચ ભરત ને પાંચ ઐરાવત, દશ ક્ષેત્ર જિન ઠામ છે, અતીત અનામત વર્તમાનનાં, દુહસે કલ્યાણક નામ છે; સકલ પર્વમાંહિ મૌનએકાદશી, દિવસ પર્વ અભિરામ છે, દોઢસે કલ્યાણક નામ જપંતાં, સી વંછિત કામ છે. ૨ માગશિરમાસણી એકાદશી, અજુઆલી મહાર , ધ્યાને મૌન એકાદશી કીજે, પિસહ ચઉવિહાર છે;
? ઈગ્યાર વિહાર અદ્ભૂત પિસહ વસી. 2 વર. 8 દુખ દુરગત હરા. 4 તાસ સંકટહરા સતુ તે સુરવરા–તાસ સાનિધકરા સંધ મંગલકરા. 5 શ્રીને મીશ્વરજી સુરપતિ આગલ, ભાખે અતિ હિતકારીજી, સકલ પર્વ શિરમુકુટ સમાવડી, મૌન એકાદશી સારી છે. 6 ચ્યવન જન્મ દીક્ષા ને કેવલ, જ્ઞાન મુગતિ અભિરામ જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org