________________
: ૨૬૦ : ૯૮] સ્તુતિતરંગિણુ ભાગ ૨ : ષોડશતરંગ પાઠાં વીંટણા ઠવણી ઈગ્યા, પંજણી ચાબખી કેલી પ્રકાર,
પરતી પ્રતઈ શુચિ ધાર; કેશર ચંદન ઘસી ઘનસાર, પૂછઈ આગમ રંગ અપાર,
જપીઈ જાપ ઈગ્યાર, ગુરુમુખઈ સુઈ અર્થ વિચાર, હિતસું ધરીઈ ચિત્ત મઝાર,
જિમ લહઈ ભવપાર. ૩ મોએકાદશીપર્વ પ્રધાન, જે આરાધઈ બુદ્ધિનિધાન,
પામઈ કેવલજ્ઞાન, જ્ય શ્રીશાસનાદેવી માતા, વિઘાદેવી નામ વિખ્યાતા,
સમરત સાનિધિ દાતા; સયલ સંઘનઈ રંગી વધાઈ દિન દિન ચઢતી દલતી દાઈ,
વિઘન હરઈ મહામાઈ, શ્રી જયાણંદપંડિતને શીશ, ગજાસુંદકવિ દીઠ આશીષ,
અવિચલ પર્વ જગીશ. ૮
+ ૭. શ્રીનેમિજિન ઉપદેશી મૌન એકાદશી, કરહુ ભવિક ઉલ્લસી ધ્યાન રુડઈ વસી; મૂકી સંદેહ તપ જેહ આરાધી મૌન એકાદશીપર્વ ઈમ સાધીઈ. ૧ પંચ વર ભારતના પાંચ એરવતના, અતીત અનામત વર્તમાન જિના દેઢ તીર્થકર નામ ગુણ લી જઈ મૌન એકાદશીપર્વ ઈમ કીજીઈ, ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org