________________
શ્રીમૌનએકાદશીસ્તુતિએ
: ૨૫૯ :+[૭૭]
ઇમ અંબાઇ સાનિધ કરીજે, ધીરવિમલ કવિ જગે જાણીજે, કવિ નય ઈમ પભણીજે. ૪
+ ŕ. ( રાગઃ–વરસન્નિસમાં અષાઢચે માસુ`. ) જય શ્રીનેમિજિષ્ણુ દેં પધારઇ, નયરી દ્વારાવતી જન નિસ્તારઇ, કૃષ્ણજી પાયક જીહારઈ, મૌનએકાદશી દિવસ વિશેષ, પૂઈ જિનને કૃષ્ણનરેશ, શ્રીજિન દીઈ ઉપદેશ; શ્રીજિનવર એકસે પચાસ, તેહનાં કલ્યાણક શિવવાસ, હુઆ ઇણિ દિન ખાસ, મૌન ધરીનઈ જે વ્રત કરસ્યઇ, અહેારત્તો પેાસહુ આદરસ્યઇ, 'તે શિવલીલા વરસ્યઈ. ૧ મૌનએકાદશી દિવસ આરાધા, મૌન કરી શુદ્ધ કિરિયા સાથે, પુન્યે એ દિન લાધેા, દોઢસઇ જિનનાં નામ જપીજઈ, દેહસઇનેાકારવાલી ગણીજઇ, પંચકલ્યાણુકતવીજઈ, સયલ દ્ઘિનાં ઠાણુ થુણીજઈ, સયલે દેહર પૂજા કીજઇ, ઢાયાં વિધિ ઢાઇજઇ, સવિ વિધિ ભેદે ઇગ્યારે કીજઈ, ભવ ભવ સંચિત પાતિક છીજઇ, મહુઅ જનમલ લીજઈ. ૨ શ્રીજિનભાષિત આગમસાર, તે માંહિ મેાટાં અંગ ઇગ્યાર, જીજુ નામ સંભાર,
1 તે ભવ ભવેાદધિ તરસ્યઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org