________________
* ૨૫૮ +[૬]
સ્તુતિતર ગણી ભાગ ૨ : વાહશતર ગ
નેમિસ્જિદ વદે ઇમ વાણી, અર્ધમાગધી જે કહેવાણી, સાંભલે સારંગપાણી, મૃગશિરસુદિ અગીઆરસ જાણી, દોઢસા કલ્યાણકની ખાણી, વેદ પુરાણે વખાણી; શ્રીમુનિસુવ્રતસ્વામી વખાણી, સુવ્રતશેઠે તે શુભ જાણી, આરાધી ચિત્ત આણી, તે તપથી થયા કૈવલનાણી, જિન ચાવીશતણી ઈમ કહાણી, શિવસુખની નિશાની. ર ત્રણ જિનનાં મલી પંચકલ્યાણુ, ત્રણ ચાવીશ નત્ર જિન ભાણુ, એકણુ ભરત પ્રમાણુ, પશુયાલીસે જિનવર જાણુ, પચાત્તર તેના કલ્યાણુ, ઐરવતે તિમ જાણુ; જિનનાં દોઢસેા કલ્યાણુ, અગીયારસ દિને આણુ,
દશ ક્ષેત્રે ઇણિપરિ જાણુ, તેવુ...
દીક્ષા જન્મ અને વળી નાણુ, તિમ વળી પામ્યા જિન નિર્વાણુ,
પન્નર સહસ જિનનામ ગુણીજે,
જિન પૂજીને પારણું કીજે, વરસ
શતે જાવ જીવ કરીને, ગુરુ
૧ કૃષ્ણ.
Jain Education International
આગમવયણુ પ્રમાણ. ૩ મૌન ધરીને પેાષહ લીજે, અહેારત્ત હા પાળીજે, અગીઆરસ લગે ઇમ કીજે, પાપ પડલ સિવ છીજે; વચ સરસ સુધારસ પીજે, નરભવનું ફૂલ લીજે,
For Private & Personal Use Only
www.jainelibrary.org