SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમોનએકાદશીસ્તુતિઓ : ૫૭ [૩૫] માગસરસુદ ઈગ્યારસ મહિમા, નેમિજિર્ણદ વખાણે છે, દેસે કલ્યાણકદિન આ છે, સુત્રતશેઠ સિદ્ધ માણે છે; ઈગ્યાર ક્રોડ ધન છુડી નારી, ઈગ્યાર તરુણું પતે દીકખા જી, પરભવ આભવાઈગ્યારસ અનુભવી સિદ્ધપદ લહેગ્રહી શિખાજી. ૨ શ્રાવકની ઈગ્યારે પડિમા, ઈગ્યારસવ્રત તપ ધરશે જ, ઈગ્યાર વરસ ને માસ ઈગ્યારે, ઉપરે ઉજમણું કરશે જી; ઈક્યારે પુસ્તક ઠવણી કવલી, પાટી પાઠાં નેકારવાલી છે, રૂમાલ કાબી પૂંજણી કુંપી, ઉજમણે તપ શિવ ભાલી જી. ૩ રમક ઝમકે ઘમકે પાય ઘૂઘરી, સંઘ સહાય અંબાઈ જી, ગેમેહયક્ષ મુનિ પચ નિત પૂજે, ભભવ તપથી ભલાઈ છે; શ્રીવિજયસેનસૂરિગચ્છાધારી, તત્વ બુધ સુખ જય પાયા છે, પંડિતરત્ન પસાઈ પભણે, વનીતવિજય ગુણ ગાયા છે. ૪ + ૫. (રાગ –વરસદિવસમાં અષાઢમાસું.) નયરી દ્વારામતી કૃષ્ણનરેશ, રાજા રાજ્ય કરે સુવિશેષ, તેજે જાણે દિનેશ, સમવસર્યા શ્રીનેમિજિનેશ, પરિકર સહસ અઢાર મુનીશ, પ્રણમે સુર નર ઈશ; તવ વદે શ્રીકૃણુનરેશ, સ્વામી દાખો દિવસ વિશેષ, પૂછે નામી શીશ, જિણ દિન પુન્ય કર્યું લવલેશ, બહુ ફલદાયક હોઈ અશેષ, તે દાખ જિન ઈશ ૧ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy