________________
• ૨૫૬ :+[sex]
સ્તુતિતર ગિજુ ભાગ ૨ : ષોડશતરંગ
+ ૩ (રાગ ઃ-શત્રુંજયમ`ડનઋષભજિષ્ણુ દયાલ ) અરનાથ આરાધે જન્મ્યા જિન જગિ ભાણું, શ્રીમલિજિનેસર જન્મ દીક્ષા વર નાણે; એકવીશમા નમિનિ કેવલનાણુકલ્યાણુ, એકાદશી ઉજલી માગશિરકેરી જાણું. ૧ જિન અતીત ચઉવીશી અનાગત વમાન, દશ ક્ષેત્રે દોઢસે જિનકલ્યાણુક માન; તે ગુણું ગુણતાં મુગનિવધૂ વરવાણુ, તે માટે માગશિર એકાદશી પ્રધાન. ૨ સિદ્ધાન્તમાં સુણીઈ એકાદશી ઉલ્લાસ, પેસે। અહેારત્તો ચવિહાર ઉપવાસ; તપવિશ્વસુ ડીજઈ ખાર વરસ તે ખાસ, સુખસંપદા પામે મુગતિપુરીમાં વાસ. ૩ દેવ દેવી ચવડુ સમકિતધારી સાર, તપસાનિધિ કરો મોનએકાદશી ધાર; સંઘસ કટ હરો કરજો પરઉપગાર, બુધ વિજયને વીરિવજય જયકાર. ૪
+ 8 (21012
દ્વારિકાનગરી સમેાસર્યાં નેમિ, બાવીશમા જિનરાયા જી, સેના સહિત તિહાં શ્રીકૃષ્ણે આવે, સમાસરણે પ્રભુ પાયા જી; પરખદા ખાર મલી મુખ આગલ, કૃષ્ણરાય પ્રશ્ન તિહાં પૂછેજી, કહેા સ્વામી વર્ષમાં દિન માટે, શ્વસુખ તિથિ તે શું છે જી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org