SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૌન એકાદશીસ્તુતિએ : ૨૫૫ :+[ ૩] નેમ કહે સુણો કેશવરાય, મુનિઅગ્યારસ સાર કહાય, એહને મહિમા થપાય; શ્રીઅરનાથ મહામુનિ થાય, જન્મ દિકખા મલ્લિજિનરાય, શ્રીનમિ નાણુ તે પાય, દશે બેત્રે ત્રિકાલઈ થાય, ત્રણ વીસી ને જિનરાય, દોઢ કલ્યાણક થાય. ૨ શેઠ સુવતે કરી સુખદાય, જેથભત્તે ચઉવિહાર મુનિ થાય, પિસે અહરત્તો દૃય, અગ્યાર વરસ અગ્યાર માસે થાય, પૂરે તપે ઉજમણું થાય, અગ્યાર વસ્તુ લાય; અંગ અગ્યાર ઉપાંગ લીખાય, કેડી અગ્યાર લછિ લલના પાય, સરગ અગ્યારમેં શિવ જાય, હરિહલ ધરઈ કરી મન લયલાય, અવર દસે કરાવી કહાય, તે દિનથી પ્રસિદ્ધ થાય. ૩ એ તપ લેક લોકોત્તર થાય, એ તપથી સુખસંપદ પાય, સકલ જગત જશ ગાય, શ્રીને મીસરના ગુણ ધ્યાય, પૂછ પ્રણમી વદી પાય, નિજ નિજ ઘાતક જાય; ગેમેધયક્ષ અંબાઈમાય, સંકટ વિકટ રોગશે. શમાય, દુઃખ દેહગ દુરિત ગમાય, શ્રીરૂપવિજય કવિરાજ પસાયમુનિમાણેકપ્રભુના ગુણ ગાય, અખય અચલપદ પાય. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy